________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય તે માટે ના છે ત્યારે પાસ નળીઓ કરે છે. જે લોકવ્યારા અશુદ્ધ પ્રહમાં ફરમની ખાતર કે ખોટી મોટા ય માની લીધેલી ઈજ-- રૂની ખાતર અશુદ્ધ આચાર અને વિચારને ત્યા ન કર્યો ને એક વખત તેમ ફસાયા તે પછી અસાતવેદની કર્મબંધનના પંજામાં સપડાયા સિવાય રહેવાવાનું નથી. અને તેના વિપાકના ઉદય પ્રર . દુઃખના ડુંગરે તેની પાસે ખડા થઈ જવાના. અહિં મનુષ્ય જીવનની મહત્તાની એક અગત્યની વાત વાંચકવર્ગના પ્રધાન ઉપર લાવવી જરૂરી લાગે છે, સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેને સાતારની કમને ઉદય ઘણો છે. તે પણ તેઓને વિરતિનો ઉદય નથી. તેમના સ્થાનથી સિદ્ધસ્થાન ઘણું નજીક છે, તો પણ ત્યાંથી અવીને તેમને મનુ ગતિમાં જ ઉત્પન્ન થવું પડે છે. તેઓ પરમાર્યા ત્યાંથી સિદ્ધક્ષેત્રમાં જઈ શકતા નથી. તેમનામાં તેટલું વિર્ય નથી. તે વિર્ય મનુષ્યમાં જ છે. ચાર પ્રકારના કર્મથી રહીત થઈ નિર્મળ કેવળજ્ઞાન ઉત્પન્ન કરી પંચમગતિ જે સિદ્ધ થાન તેને પ્રાપ્ત કરવાની શક્તિ મનુષ્યગતિવાળા જ ધરાવે છે. તેથી તે અપેક્ષાએ દેવો પોતાના કરતાં મનુષ્યગતિને ઉત્તમ માને છે. દેવો અવિરતિવાળા છે તેથી વિરતિવાળાને દેવે તે શું પણુઇ સરખા પણ પ્રણામ કરે છે. શુદ્ધ ચારિત્રનું મહત્વ કેટલું છે? શુદ્ધ ચારિત્ર સિવાય મિક્ષ નથી.
1. લગવંત મહાવીર સ્વામીને વંદન કરવા જનાર દશાભિદ્ર રાજા અને ઇનો પ્રબંધ આ સંબંધે પ્રસિદ્ધ છે. દશાર્ણભક રાજાને ભગવંનંબડાવીર સ્વામીને પોતાની રાજ્યાદ્ધિ સહિત વંદન કરવા જતાં ગર્વ ઉત્પન્ન થયો કે મારા જેવી કાઢિ સહિત વંદન કાને હજુસુધી કેઈ ગયું નથી. ઇદ્ર મડારાજ આ અભિપ્રાય જાણીને પિતાની ક્રિયલશ્વિના એળે એટલી બધી ઉત્તમ કહિ સહિત ભગવંતને વંદન કરવા આવ્યા છે તે જોઈને રાજાને મોડુ ગળી ગયો. અને તેણે ચારિત્ર અંગીકાર કર્યું. કે તેમને વંદન કર્યું, કેમકે ચારિત્ર અંગીકાર કરવાની તેનામાં શક્તિ નહતી.
આવા દુર્લભ મનુષ્યભવને જે કેવળ વિષય અને કષાયની અંદર પૂર્ણ કરવામાં આવે છે તેનું ભાવિ પરિણામ કેવું આવે તેનો કે વિચાર કરવાને છે.
વેદની કમની પહેલાં જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ એ બે પ્રકુતિઓ છે. તે અને કર્મના આવરણથી જ પોતાનું કર્તવ્ય ભૂલી જાય છે, તેથી તેમણે એ બે કર્મના આવરણ અપાવવાને માટે ખાસ કરવાનું છે. દર્શનાવરણી કર્મબંધનના કારણે અને જ્ઞાનાવરણ કર્મબંધનના કારણે બહુ નીકટ નીકટ છે, તેથી દરેક જીવની એ ફરજ છે કે તે પોતાના જ્ઞાનાવરણ કર્મ ખપાવવાને ઉદ્યોગ કરવો જોઈએ. જ્ઞાનાચાર અને દર્શનાચારનું સેવન કરવાથી તે કર્મ ઓછાં થાય છે. તેમનું સેવન કરવાના કાર્યમાં હું વાંચકવર્ગને મદદગાર થાઉં એ મારા ઉપ
For Private And Personal Use Only