Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 23
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાડ કારના કર્મમાં વેદનમાં જે નંબરે આવે છે. તેના સાત અજાતા એવા છે જેક છે. કર્મબંધના કારણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ચોગ છે. અહોર પાપાનના સેવનથી, ળિનું ખંડન કરવાથી, બીજાઓને દળવાથી, વિધ્યાત્વનું સેવન કરવાથી અને તે સેવવાને ઉપદેશ આપવી તથા તેનું અનુમદન કરવાથી, કુડાં તેલ તથા કુડાં માપવડે વેપાર કરવાથી, કુકર્મની વાત કરવાથી અને તેનું સેવન કરવાથી, ઉત્તમ વસ્તુ બતાવી હલકી વસ્તુ આપવાથી તથા ભેળસેળ કરીને વેચવાથી, માયા કપટ કરવાથી, ખોટી સાક્ષી પૂવાથી, ખોટા લેખ લખવાથી હરેશ આદ્ર ધ્યાન સેવવાથી-વ્યસનનું સેવન કરવાથી, અતિ વિષથી, મહા આરંભી, વ્રત લઈને ભાંગનાર, અભક્ષનું ભક્ષણ કરનાર, રાત્રી ભોજન કરનાર, ગુણીની નિંદા કરનાર ઈત્યાદિ પાપાચરણ સેવનાર છે અસતા વેદનકર્મ આવે છે, અને તેના વિપાક તેને દુઃખરૂપે ભોગવવા પડે છે. જે વખતે અસાતાને ઉદય થાય છે તે વખતે અજ્ઞાનના બળે પોતાને પડતા દુ:ખથી પિતાને દુ:ખી માની તેનાથી છુટવાને બને તેટલા પ્રયાસ કરે છે, પણ જ્યાં સુધી બાંધેલું કર્મ જોગવાઈ જાય નહી, અથવા તપથી નિર્જરી જાય નહિ ત્યાં સુધી તેને વિપાકઉદય અવ યે ભોગવે જ પડે છે. બંધ સમયે ચેતવાનું છે, ઉદય આવ્યા બાઢ સંતાપ કરવાથી કંઇ વળતું નથી. આ વાત વાંચકવ લક્ષમાં રાખી જેમ બને તેમ અસાતાવટની કર્મના બંધનના સ્થાનકોનું ઓછું સેવન થાય તેવી રીતનું પિતાનું વર્તન રાખવું એ તેની પિતાને ખાસ ફરજ છે. અસાતવેદની કર્મબંધનના જે કારણે ઉપર બતાવ્યા છે, તેના પ્રતિપક્ષી કાર સાતવેદની કર્મબંધનના છે. તેમ જ શુદ્ધ દેવ, ગુરૂ અને ધર્મનું આરાધન કરવાથી, તેમને વંદન, પૂજન અને તેમના ગુણાનુવાદ કરવાથી, ગૃહસ્થના સામાન્ય અને વિશેષ ધર્મ સમજી તદનુસાર વર્તન રાખવાથી સાતારની કર્મ બંધ પડે છે કાર નરેશ રહેવું, સુલભ રીતે દ્રવ્યની પ્રાપ્તિ થવી, કુટુંબના માણસની અd બ, સંસારની અંદર ઈજત આબરૂ, રાજ્યદરબારમાં માન ચારિ બાહ્યદષ્ટિથી જેને સુખ માનવામાં આવે છે, તે બધાં સાતાની કર્મના ઉદયવિપાકના લક્ષણ છે. ' આ કારણોને વિચાર કરી છેવોએ પિતાના જીવન-વર્તનની લાઈન મુક કરવાની છે. ભાવી સુખ દુઃખનો આધાર તેના વર્તમાન કાળના વિચાર અને વર્ત ઉપર છે. ભવિષ્યમાં સુખ કે દુઃખના પંજામાં સપડાવું એ ઘણું લાગે તેને પોતાના જ હાથમાં છે. વર્તમાન સમયમાં જ તેણે સદસદ વિચાર કરવાને જેને પિતાની ભાવી ઉન્નતિ કરવી હોય તેણે અસદ્ વિચાર અને આચારનો ત્યા કરવાને ઢઢ સંકલ્પ કરવો જોઈએ, પ્રસંગે પ્રાપ્ત થતાં તેનું સેવન પિતાનાથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31