________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પર પતિને એ જતું હતું. એકદા તેણે પોતાના મિત્ર પાસેથી બે બળદ માં લઇને ખેતર છે, અને બીજે દિવસે સાયંકાળે તે કાન પાછો લાવીને મિત્રના વાડામાં મૂકયા. તે વખતે ત્રિ ભોજન કરતા હતા. તેથી તેની પાસે ગયે નહીં. માત્ર તે મિ તે બાળકને પોતાની દ્રષ્ટિથી જોયા હતા. તેથી તે અપુષ્ય પોતાને ઘેર ગ. પછી તે બળ વાડામાંથી નીકળીને ગામ બહાર ગયા. ત્યાંથી તેને શરો લઈ ગયા. હળદના ધણીએ બળદને વાડામાં જોયા નહીં, તેથી તેણે તે વિચારી શકુત પુણ્ય પાસે પોતાના બળદ માગ્યા. પણ તે કયાંથી આપી શકે ? ત્યારે બાળકને સ્વામી તેને રાજદ્વારમાં લઈ ગ્રા. માર્ગે જતાં અશ્વપર આરૂઢ થયેલા કોઈ પુરૂષ તેની સન્મુખ આવતો હતો. તે પુરૂષને અવે પાડી નાંખ્યો. પછી તે અશ્વ નાગી જતા હતા, તે વખતે ઘેડાવાળ કહ્યું કે આ અશ્વને લાકડી વડે મારા.” તે સાંભળીને પેલા અમૃતપણે તે અને મર્મસ્થાનમાં લાકવને પ્રહાર કર્યો. તેથી તે મૃત્યુ પામે. તે જોઈને તે પુરે પણ તે વરકને પક
તે ત્રણે જણ જેટલામાં નગરની સમીપે આવ્યા, તેટલામાં નગરના દ્વાર બંધ થયેલા હોવાથી તેઓ નગરની બહાર રહ્યા. ત્યાં બીજા ઘણા નો સુતેલા હતા. તે વખતે તે અકૃત પુણે વિચાર્યું કે-આ આપત્તિરૂપી સમુદ્રથી મારે વિસ્તાર થવાનો નથી, માટે હે ગળામાં ફસા નાખી આ વૃક્ષ પર લટકીને મરી જાઉં.” એમ વિચારીને તેણે તે પ્રમાણે કરવા માંડ્યું. જીર્ણ વસના કકડાવડે તેણે ગળામાં ફસે નાંખે. તે જીર્ણ વસ્ત્ર અત્યંત ઝી હોવાથી તરત જ તુટી ગયું. તેથી તે બિચારે તે વૃક્ષની નીચે સુતેલા નાના રાની ઉપર પશે. તે નટના હવામીના ગળાના પ્રદેશ ઉપર તેનો સર્વ ભાર આવવાથી તે મૃત્યુ પામે. તેથી તે નટોએ પણ તેને પક.
પ્રાત:કાળે સર્વે રાજકારમાં ગયા. પ્રથમ ફરીયાદી ત્રણે જણાએ પોતપોતાનો વૃત્તાંત કહ્યા. તે સાંભળીને અમારા રાજકુમારે તે અમૃતપુણ્યને પૂછ્યું, ત્યારે તે દીનના લલા મુખે બધી હકીકત સવિસ્તર કહુને બોલ્યો કે-“હે દેવ! તેઓ જે કહે છે, તે સર્વ સત્ય છે. તે સાંભળીને તે અમાત્યરાજકુમારને તેના પર દયા આવી. તેથી પહેલા ફરિયાદીને કહ્યું કે- આ તારા બળદ પાછા આપશે, પરંતુ તે તારા જેને ઉખેડશે. જે વખતે તે તારા નેત્રોવડે બળદને જોયા, તે જ વખતે આ તારા બળદના દેવાહિત થઈ ગયો છે. જે કદાચ તે તારા નેત્રવડે બળદને ન જોયા હેત તે આ પિતાને ઘેર ગ જ ન હોત. કેમકે જે માણસ જેને જે વસ્તુ આપવા આવ્યો હોય તે માણસ તેને નિવેદન કર્યા વિના આપવાની વસ્તુ એમની એમ મૂકીને પિતાને ઘેર જાય જ નહીં.” આ ઈનસાફ સાંભળીને તેણે રસ્તો પક
૧ રાજકુમારજ અમાત્યપણાનું કામ કરનાર હતો.
For Private And Personal Use Only