________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે, પછી અમાત્યે અશ્વના સ્વામીને કહ્યું કે આ માણસ તેને અધ આપશે, પરંતુ તારી જિલ્ડા તે કાપો. કેમકે ત્યારે તારી જિહાએ કહ્યું કે આ “અને લાકડે માર? ” ત્યારે જ તેણે લાકટીવતી અને માર્યો છે, નહીં તે આ મારત
૭. વળી જે લાકડી વડે મારનાર આ માણસને દંડ થાય, તે તારી જિલ્ડાને દંડ કેમ ન થાય ? ” આ પ્રમાણેને ઈનસાફ સાંભળીને તે પણ રસ્તે પડ્યો. પછી રાજકમા ને કહ્યું કે-આની પાસે કોઇ પણ નથી, તેથી તમને શું અપાવીએ? પરંતુ તેને એટલી શિક્ષા તો કરી શકીએ કે આ માણસ વૃક્ષની નીચે મૃત્યુ પામેલા નટની જેમ સુએ અને તમારામાંથી કોઈ પણ નટ આની જ જેમ ગળામાં ફો નાંખી ઝાડ ઉપર લટકીને પિતાના શરીરને આની ઉપર પડતું મૂકે.” આ ઈનસાફ સાંભળીને તે પ્રમાણે કરવાને અશકત એવા નટએ પણ તેને છોડી દે છે. અહીં કુમાર અમાત્યની વેનચિકી બુદ્ધિ રણવી.
વૈનાયિકી બુદ્ધિપરના દષ્ટાંતે સંપૂર્ણ
-- ---
मारूं तेत्रीशमुं वर्ष. મને બત્રીશ વર્ષ પુરા થયાં, એ કાળ એવી રીતે ગયે કે જેની અંદર મારી આવસ્થાના પ્રમાણમાં જે કંઈ પણ કર્તવ્ય મારાથી થાય તે કરવાનો મેં પ્રયાસ કર્યો છે. કાળનું સ્વરૂપ વિચિત્ર છે. અતીત કાળ અનંત ગયા, તેમાં દર સમયે સમયે વધારે થયેજ જવાનો તે પણ તે અનંતજ રહેવાને. કાળની આદિ કોઈ જોઈ શકયું નથી, તેથી તેને અનાદિ ગણેલે છે. અનાગત કાળ પણ અનંત છે, તેમાંથી પ્રતિસમયે સમયે ઘટાડો થાય છે તે પણ તે અનંતજ રહેવાને. ફક્ત વર્તમાન કાળને એક સમયજ વર્તમાન તરીકે રહેવાને. એક સમય બીજા સમય પછી અનીત કાની ગણત્રીમાં આવે છે. તે ગમે તે ગજ-રીતે હાથમાં આવતા નથી. તેથી વર્તમાન કાળનોજ સફ૬પગ કરી લેવાનું રાની મહારાજાઓનું કથન છે. એ તત્ત્વ ધ્યાનમાં રાખી વર્તમાન કાળને જે અવસર મને પ્રાપ્ત થાય છે, તેને
ઉપયોગ કરવાને હું બત્રીશ વર્ષથી ચાશકિત પ્રવૃત્તિ કરું છું. જેમાં વર્તમાન કાળનો સદુપયોગ કરે છે તેઓ જ સ્વપર ઉન્નતિ સાધી શકે છે.
આ ચૈત્ર માસમાં શાશ્વતી એળ-આંબલ તપની આવે છે. તે નિમિત્તે પવિત્ર પરમ કલાકારી નવપદ આરાધના કરવાનો મહિમા છે. ચૈત્રી પુનમને દિવસે પવિત્ર
હું જય તીર્થની યાત્રા પણ ઘણે મહિમા છે. ચરમ તીર્થકર ભગવત મહાવીર“સ્વામી જેના શાસનમાં આપણે વસીએ છીએ તેમના જન્મ કલાણુકને દિવસ આ.
For Private And Personal Use Only