________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ડા લાગો. રાજકુમારએ તે આસાને ખાનગી રીતે ઘર દ્રા :
તે દ્રવ્યન: લે. રાજાએ તેને મારી નાખવાને વિચાર કરો, તે કં. ર, કવરીની જાણવામાં આવી, તેથી તેમણે વિચાર્યું કે- આ આચાર્ય આપા વિ
યા હોવાથી ખરેખર પિતા છે, તેથી કોઈપણ પ્રકારે એમને આપણે આપત્તિમાં રાવા જોઈએ. પછી જ્યારે તે આચાર્ય ભજન કરવા માટે આવ્યા અને તેણે સ્ના કરવા માટે સાડી માગી ત્યારે તે કુમારે સાડી સૂકી છતાં પણ કહેવા લાગ્યા “હિસા તો હજી ભીની છે. તથા દ્વારની સન્મુખ તૃણ રાખીને બોલવા લાગ્યા કે-“અહો. રજા તૃણ બહુ લાંબું જણાય છે.” વળી પહેલાં ક્રેચ પક્ષી પાસે હમેશાં તે આચાર્યની પ્રદક્ષિણા કરાવતા હતા, તેને હમણાં તેઓએ આચાર્યની જમણી બાજુએ ભમા. એ વણે નિશાની જેઈને આચાર્ય જાણ્યું કે-“સર્વ રાજલક મારી વિરૂદ્ધ થયા છે, માત્ર આ કુમારે મારા પરની ભકિતને લીધે મને જતા રહેવાની ચેતવણી આપે છે. અહીં કુમારની વૈયિકી બુદ્ધિ જાણવી.
૧૪ મું તીત્ર વરસનું દષ્ટાંત આ પ્રમાણે છે –
કોઈ એક વણિકની સ્ત્રીએ પોતાનો પતિ ચિરકાળથી પરદેશ ગયેલ હેવાથી દાસીને બોલાવીને પિતાને અભિપ્રાય જણાવ્યું કે “હે દાસી! કે જુવાન પુને લાવ.” તે સાંભળીને દાસીએ કે પુરૂષને આણે. પછી તેનું નખકર્મ, ર,
સ્નાન વિગેરે કરાવ્યું. રાત્રીએ તે બન્ને વિલાસને માટે બીજા માળ પર ચઢ્યા, તે સમયે મેઘ વરસવા લાગે એટલે તૃષાથી પીડિત થયેલા તે પુરૂષે તે વૃષ્ટિનું તીવ્ર ઉદક ( ભારે પાણી પીધું. તે પાણી વિષ સર્ષના વિધવાળું હતું તેથી તેનું પાન કરવાથી તે તરત મરણ પામ્યો. એટલે તેને વણિકની સ્ત્રીએ રાત્રિના પાછલા પહેરે એક શૂન્ય દેવકુળ (દેવાલય) માં મૂકાવ્યો. પ્રાત:કાળે કોટવાળે તેને જેઈને તપાસ કર્યો તો તેનું નખકર્મ વિગેરે તાજું કરેલું જોયું. તે ઉપરથી તેમણે સવ હજામને ભેગા કરીને પૂછયું કે-“આનું નખકર્મ વિગેરે જેણે કયું છે ?”તેમાંના એક હજાએ કહ્યું કે અમુક વણિકની સ્ત્રીની દાસીના કહેવાથી મેં આનું નખકર્મ વિગેરે કાલેજ કર્યું છે.” તે સાંભળીને કેટવાળે તે દાસીને બોલાવીને પૂછયું.
એ પહેલાં તો હા કહ્યું નહીં, પણ પછી તેણીને ખુબ માર માર્યો ત્યારે જેવું બન્યું હતું તેવું તેણીએ કરી આપ્યું. અહીં કેટવાળની નચિકી બુદ્ધિ જાણવી.
૧૫ મું વઝ, ગર્વ અને ઇલ પરથી પડવું તેનું દષ્ટાંત આ પ્રમાણે છે. કઈ એક અકુતપુણ્ય પુરૂષ હતો. તે જે જે કાર્ય કરતા તે તે સર્વ તેને શા- જેણે પુણ્ય નથી કર્યું તે.
For Private And Personal Use Only