________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ન ધ ગા
કી લેવો. ’ તે રાજપુષોએ ઘા પ્રયત્ન કર્યા પણ તેમાંધી તેવી રીતે અને કાર્ટી મા નહીં. ાથી પાલમ વૃત્તિની વનયી બુદ્ધિ જાણવી.
૬૦ દાસું દ રુડનુ દષ્ટાંત છે તે આ પ્રમાણે
કોઇ નગરમાં એક રાન્ત તેિ!, તેના નગરને કાઇ શત્રુ રાજાએ ચાતરફથી પોતાના સેન્સર્ડ ફેટી લીધુ. તે હકીકત જાણીને રાજાએ સર્વ જળાશયને નકામા કરી નાખવા સારૂ તેમાં નાખવા માટે ચોતરફથી વિષ લાવવાના સર્વ પ્રજાને હુકમ કર્યો. તેથી સર્વ જનો પોતપોતાની શક્તિ પ્રમાણે વિધ લાવી લાવીને રાજાને આપવા લાગ્યા. તેમાં એક વૈધે જવના દાણા જેટલું વિષ લાવીને રાળને આપ્યું, અને કહ્યું કે- હું સ્વામિન્ ! આ વિષે ગ્રહણ કરાર ” રાજાએ ઘણુંજ ઘેડુ' વિષ જોઇને તેનાપર કાપ કર્યા. ત્યારે વૈદ્રે વિનતિપૂર્વક કહ્યું કે- “ હે દેવ ! આ આટલું વિષ પણ સહસ્ત્રવેધી એટલે હજાર પ્રાણીએને નાશ કરનારૂં છે, માટે મારા પર કાપ ન કરો. ” રાજાએ પુછ્યુ કે તે શી રીતે જાણવું ? ” વેદ્ય - હું દેવ ! કોઈ એક વૃદ્ધ હાચી મગાવા.” ત્યારે રાન્તએ હાથી મગાભ્યા. પછી વચ્ચે તે હાથીના પૂછડાને એક વાળ ઉખેડીને તે વાળના છિદ્રમાં વિષના સંચાર કર્યો. તે વિશ્વ હાથીના જે જે ભાગમાં પ્રસરવા લાગ્યું તે તે સર્વ ભાગ વિષમય થતા જોવામાં આવ્યા. પછી વઘે રાજાને કહ્યું કે હું દેવ ! આ આખો હાથી વિષરૂપ થઈ ગયે છે. જે પ્રાણી આ હાથીને ખાય તે પણ વિષમયજ થઈ જાય, એમ એક હજાર વાની પર’પરા સુધી તેની અસર થાય. આ રીતે આ ચેડુ' વિષ પણુ સહસ્ત્રવેત્રી છે. ” પછી હાથીના વિનાશ થતા દેખીને રાજાનું મન દુ:ખી થવા લાગ્યું. તેથી તેણે વૈદ્યને પૂછ્યું કે “ આ હાથીને સાર્કો કરવાને કાઈ ઉપાય છે ? ” વેદ્ય ક
"
6
હા છે. ' એમ કહી તેણે તેજ વાળના છિદ્રમાં એક ઔષધ નાખ્યુ, તેથી પ્રથમને સમગ્ર વિશ્વવિકાર ક્ષણ માત્રમાં શાંત થયા અને હાથી સાજે થયે. તે તૈઈ રાજા વૈદ્ય ઉપર સંતુષ્ટ થયો. અહીં વૈદ્યની વૈનયિકી ક્ષુદ્ધિ ન્તણુ
૧૧-૧૨ રથિકનું અને ગણિકાનું એ બે દૃષ્ટાંત શ્રી સ્થૂલભદ્રની કથામાં છે. રથિક માણ ઉપર માણુ સાંધીને આમ્ર વૃક્ષના ફળની લુએ તોડી, અને ગણિકાએ સરસવના ઢગલા ઉપર સોય મૂકીને તેનાપર નૃત્ય કર્યું; તે અન્ને ચેનયિકી બુદ્ધિના ફળ તવા.
૧૩ મુ ભીની સાડી, લાંબુ તૃણુ અને કાંચ પક્ષીનું અપસવ્ય (જમણી બાજુ ) જવું એ હૃષ્ટાંત આ રીતે છે---
કોઇ નગરમાં કાઇ એક રાળ હતા. તેના પુત્રાને કોઇ એક આચાર્ય કળા
For Private And Personal Use Only