________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
જૈન ધર્મ સકારા.
નાદિક કાર્યમાં નિપુણ અને બીજા ઘણા અને લાભદાયી નીવડ્યો. રમીં કુણ વાસુદેવની નચિકી બુદ્ધિ જાણવી.
૭ સાતમું જોવે નું દષ્ટાંત આ પ્રમાણે—
કોઈ એક રાજા નવીન યુવાવસ્થામાં આવેલ હોવાથી જુવાનને જ સુંદર અને સર્વ કાર્યમાં સમર્થ માનતો હતો, તેથી તેણે પિતાના સૈન્યમાં સર્વ જુવાનને જ રાખ્યા, અને જેટલા વૃદ્ધ હતા તે સર્વને રજા આપી. પછી તે રાજ એક દિવસ સન્ય લઇને દિવ્યાત્રા કરવા નીકળે. માર્ગમાં એક મોટી અટવીમાં પડ્યો. ત્યાં જળ નહીં મળવાથી સર્વ માણસો તૃષાથી પીડા પામવા લાગ્યા. તે વખતે રાજા “હવે શું કરવું ? ' તેના વિચારમાં મૂઢ બની ગયે. તેવામાં કોઈ માણસે તેને કહ્યું કે-“હે સ્વામી ! કઈ પણ વૃદ્ધ માણસની બુદ્ધિરૂપી નાવ વિના આ આપત્તિરૂપી સમુદ્ર આપણાથી તરી શકાશે નહીં, તેથી આ૫ કઈ પણ ઠેકાણે વૃદ્ધ પુરૂની શોધ કરા.” તે સાંભળીને રાજાએ આખા સૈન્યમાં પડતું વગડાવ્યું કે “આપણી, સાથે કઈ વૃદ્ધ પુરૂષ આવેલ હોય તે તેણે મારી પાસે હાજર થવું. ” તે સૈન્યમાં કે એક પિતૃભક્ત પુરૂષે ગુપ્ત રીતે પોતાના પિતાને સાથે આણેલો તે, તેથી તેણે
હેર કર્યું કે-“મારી સાથે મારા પિતા છે તેવૃદ્ધ છે. તે સાંભળીને રાજસેવકે તેને રાજ પાસે લઈ ગયા. રાજાએ તેને માનપૂર્વક પૂછયું કે-“હે મહાપુરૂષ! કહે, આ સૈન્યને જળની પ્રાપ્તિ શી રીતે થાય? ” તેણે કહ્યું- હે દેવ! ગધેડાઓને છુટા મૂકી દે, તેઓ જે ઠેકાણે પૃથ્વીને સુંછે, ત્યાં પાણી ઘણું નજીક છે એમ જાણવું.” તે સાંભનીને રાજાએ તે પ્રમાણે કરાવ્યું અને ગધેડાએ જે જગ્યા સુધી ત્યાં ખોદાવ્યું એટલે પાછું નીકળ્યું, અને સર્વ સૈન્ય સ્વસ્થ થયું. અહીં વૃદ્ધ પુરૂષની નાયિકી બુદ્ધિ જાણવી.
૮ આઠમું સર નું દષ્ટાંત આ પ્રમાણે– કેટલાક ના સ્વામી એક વેપારીએ અમુક મુદતને નિયમ કરીને કઈ પુરૂને અશ્વપાલ તરીકે રાખ્યું. તેની નોકરીના બદલામાં તેની ઇચ્છામાં આવે તેવા બે અરે આપવાનું ઠરાવ્યું. પછી તે પુરૂષ અનું રક્ષણ કરવા લાગ્યો. કેટલાક કાળે તેને અધસ્વામીની પુત્રી સાથે પ્રીતિ થઈ. તેથી તેણીને પૂછ્યું કે-“આ સર્વે અમાં કયા અને સારા છે?” તેણીએ કહ્યું કે-“આ સર્વ અમાં જે બે અ પત્થરથી ભરેલી મસકે વૃક્ષને શિખર ઉપરથી પડતી મૂકતાં છતાં પણ તેને શબ્દ સાંભળીને ત્રાસ ન પામે તે અ* સુંદર યુવા.” તે સાંભળીને તેણે તે રીતે
૧ પિતા ઉપર ભક્તિવાળ
For Private And Personal Use Only