Book Title: Jain Dharm Prakash 1917 Pustak 033 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેવા પ્રકાર છે, ( અનુસંધાન 52 ૧ થી હવે નચિકી બુદ્ધિનું લક્ષણ કહે છે. મનિયમય તિવાયા | उपउलोगफलवइ विणयसमुत्था हवइ युद्धी ।। १।। અર્થ—વિનયથી ઉત્પન્ન થયેલી બુદ્ધિ ભારને, એટલે મેટા કાર્યને નિતાર કરવામાં નિર્વાહ કરવામાં સમર્થ હોય છે, ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગને પ્રતિપાદન કરનારા સૂવ તથા તેના અર્થના સારને ગ્રહ કરનારી હોય છે, તથા આ લોક અને પરલોકના શુભ ફળને આપનારી હોય છે. અહીં કોઈને શક થાય કે “આ સ્થળે અસ્કૃતનિશ્ચિત એટલે શાશ્વના આધાર વિનાની બુદ્ધિ કહેવાને વિષય છે, તેથી આ ગાથામાં ત્રણ વર્ગને પ્રતિપાદન કરનારા સૂત્ર તથા અર્થના સારને ગ્રહણ કરનારી બુદ્ધિ કહી તેથી તેનું અકૃતનિશ્ચિતપણું ઘટતું નથી. કારણ કે શ્રતને અભ્યાસ કર્યા વિના ત્રણ વર્ગના સૂત્ર અને અર્થના સારનું ગ્રહણ કરવાપણું (જ્ઞાન) થઈ શકતું નથી.” આ શંકાનું સમાધાન કરે છે કે-પ્રથમ ચાર પ્રકારની બુદ્ધિની વ્યાખ્યામાં પ્રા કરીને અછૂતનિશ્ચિતપણે કહ્યું છે, તેથી કદી અ૫ શ્રુતને આશ્રય કરવામાં આવે છે તેથી કાંઈ દેષ નથી. શિષ્ય જનના ઉપકારને માટે ઉદાહરણ વડે હવે નચિકી બુદ્ધિનું સ્વરૂપ દેખાડે છે. निमित्त अत्थसत्थे अ२ लेह मागिए अट कृव५ असे अद। मदभ७लरूणगी९ अगए१० राहिए । ११ गगिआय१२ ॥११॥ सीभा साडी दीहं च तणं अवसव्वयं च कुंचस्त१३ । तिब्बोदए अ१४ गोगे घोडग पड़गं च रुरकाओ१५ ।।२।। અર્થ નિમિત્ત ૧, અર્થશાસ્ત્ર ૨, લેખ ૩, ગણિત ૪, ૫ પ, અશ્વ ૬, ગધેડા ૭, લસણ ૮, ગ્રંથિ ૮, અગદ (એસડ) ૧૦, રથિક ૧૧, ગણિક ૧૨, જીની સાડી, લાવું તૃણ, કૈચ પક્ષીનું અપસવ્ય (જમણી બાજુએ વામન ૧૩, તીવ્ર ઉદક ૧૪, તથા બળદ, ઘેડ અને વૃક્ષ પરથી પડવું ૧૫, આ દરતિ નિયિકી બુદ્ધિ ઉપર જવા. તે અનુક્રમે સંપથી આ પ્રમાણે છે. ૧ પહેલું નિમિત્તનું દૃષ્ટાંત આ પ્રમાણે, - કેઇ એક સિદ્ધપુત્ર હતું. તેને બે શિષ્યો હતા. તેઓ નિમિત્ત શાસ ભણતા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31