Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org : ૧૯૫ માન ભવમાં કાઇ તેવા આત્મજ્ઞાનીના યથાવિધ પરિચયથી, તેમની સેવા ભક્તિથી આજ્ઞાવશવર્તીપણાથી જેને નિર્મળ ક્ષયેાપશમ યેગે. આત્મજ્ઞાન પ્રગટયુ... હાય તે આત્મજ્ઞાની કહેવાય છે. તે સ્વપને, જડ ચેતનને યથાર્થ હૃદા એળખી શકે છે. તેથી સ્વચેતન સિવાય પર પુગલિક વસ્તુઆમાં મુંઝાતે નથી. આત્મજ્ઞાનીની એવી દૃઢ સમજ હોય છે કે હું (આત્મા) પર પુગલિક ભાવના કતાં ભેાતા નથી, પરંતુ પેાતાના જ્ઞાન દર્શન ચારિત્રાદિક આત્મગુણાનાજ નિશ્ચયથી કાં ભાતા છું. પરભાવ ( વિભાવ-રાગ દ્વેષાદ્રિક દેખ )ને પુષ્ટિ આપવી એ મારે ધર્મ નથી. પરંતુ જ્ઞાનાહિક નિજ સ્વભાવને જ પુછું આપવા અપાવવા રૂપ મારો ખરો ધર્મ છે.તેમજ પરભાવનુ' અનુમેાદન કરવાના મારે ધર્મ નથી પરતુ શુદ્ધ નિર્મળ જ્ઞાનાદિક આમભાવનુંજ અનુમેાદન કરવા રૂપ મારા ધમ છે, આવી જેની નિશ્રળ મતિ-શ્રદ્ધા સદાય વર્તતી હાય એવા મહાનુભાવ જ્ઞાનસિદ્ધ મહાત્મા પુર્વેૌકત કર્મલેપથી શા માટે લેપાય ? નજ લેપાય, તેવા આત્મજ્ઞાની સમ વિષમ સચેત્ર પ્રાપ્ત થતાં મનનું કેવી રીતે સમાધાન કરી લે છે? કેવી રીતે ચિત્તની સ્થિરતા સાચવે છે, કેવી રીતે આત્મશ્રદ્ધામાં નિશ્ચળપણુ સાચવી રાખે છે ? અને કેવા આચાર વિચારથી અન્ય જીવાને ઉત્તમ દ્રષ્ટાંત રૂપ થાય છે ? તે શાસ્ત્રકાર સક્ષેપથી સમજાવે છે. क्षिप्यते पुद्गलस्कंधो न लिप्ये पुद्गरहम् ॥ चित्रव्योमांजनेनेव ध्यायन्निति न क्षिप्यते ॥ ३ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ભાવાર્થ-ફક્ત પુદ્ગલજ પુદ્દગલથી લેપાય છે,પણચૈતન પુદ્ગલથી લેપાતાનથી. જેમ આકાશ અંજનથી લેપાતુ જ નથી તેમ આત્મા પણ ' ક 'જનથી લેપાતે નથી. એવા સમ્યગ વિચાર પૂર્વક વિવેક રોવનારા સત્પુરૂષ કદાપિ ફિલષ્ટ કર્મના ભાગી થતાજ નથી. પરંતુ જે અનાદ્રિ વિદ્યા યોગે માહુને વશ થઇ જડવત્ ની પુદ્દગલમાંજ આનંદ માની બેસે છે તેવા પુદ્દગલાનંદી તા માહુ માયાના પાશમાં પડી જરૂર કિલષ્ટ કળધના ભાગી થાય છે. વિવેચન-મામાનીની શુદ્ધ સમજ પૂર્વક એવી માનીનતા ઢાય છે કે આકાશ જેમ રજથી લેપાતું નથી ( આકાશને જેમ રજ ચાંટી શકતી નથી ) તેમ સ્વચ્છ આત્મા પણ પર પુદંગલ લેપ લાગતે નથી. પુદ્દગલ વડે તો પુદગલ જ લેપાય છે. કલ્પિન સુખ દુઃખ તેમજ સુખ દુઃખનાં સાધન ના દેહાર્દિક પુદ્દગલને લઈને જ હાવા સભ વે છે. કેવળ શુદ્ધ આત્મામાં પર પુદ્દગલ સ`ગ કઇ રીતે હવે ઘટતાજ નથી, એવી રીતે નિર'તર વિવેક પૂર્વક વિચાર કરનાર તેમજ તેવા સમ વિષમ સચાગે લગારે હર્ષ વિષાદ નહિં કરનાં સમભાવે રહેનાર ( ગમે તેવા શુભ સગે હો ઉન્માદ અને વિષમ સંગે ખેદ નહિ વહેનાર ) નિર્મળ જ્ઞાની કર્મમળથી શી રીતે લેપાય ? For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 34