Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 22
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેખાઈ અદ્રશ્ય થઈ ગયું.તેણીએ કહ્યું કે તે ફરીથી લાવવાને તેણે કરાડવાડીયા સુધી ગાઈને મહેનત કરી ત્યારે થયું અને હવે તેણી જાણી ગઈ કે તે ફુલ લાવવા અમુક રાગજ ગાવો જોઈએ. »ાતા વર્ગનો આનંદ વધતે ગયે. ત્યાર પછી દરીયાઈ જનાવરના દેખાતે રેતીપર દ્રષ્ટિગોચર થયા અને તેના પછી વૃથા દેખાવા લાગ્યા. કેટલાંક કાપરથી ફળ પડતાં હતાં, અને કેટલાંક વૃક્ષ ખડક ઉપર આવેલાં દેખાતાં હતાં, તેમ કેટલાંક વૃક્ષની પાછળ દરિયાને દેખાવ હતું. આ બધે દેખાવ ખરેખર જાપાનની સૃષ્ટિ સંદર્યતા જે હતે. ઉપરના પ્રયોગો નીચે જણાવેલી બાબતે સિદ્ધ કરે છે. (૧) સ્વર આકારોને ઉત્પન્ન કરે છે. (૨). અમુક સ્વર અમુક આકારને જ ઉત્પન્ન કરે છે. (૩) જે તમારે કોઈ ખાસ આકાર જોઈતું હોય તે અમુક તાલ પ્રમાણે અમુક સ્વરાજ ઉચ્ચારકર જોઈએ,(૪) અને તે કાર્યને વાસ્તે બીજો કોઈ પણ સ્વર અથવા કેઈપડ્યું તાલ સરખો સ્વર ઉત્પન્ન કરતાં હોય તોપણ ઉપગી થશે નહીં. આ વાત સંતશાસ્ત્રને લગાડો અને ધર્મ ગ્રંથમાં આપેલી સૂચનાઓને કેવી રીતે સિદ્ધ કરે છે તે તરફ નજર કરો. આપણે એક મંત્રનું દ્રષ્ટાંત લઈએ “ િર પુરોહિત તમે જે તે સંવના શબ્દ આડા અવળા મુકો; તે મંત્રની શકિત અફળ થશે. એટલા સારૂ તમે મંત્રના શબ્દ આડા અવળા મુકી શકે નહીં. જો તમે તેમ કરો તે પછી તે મંત્ર છેશે નહીં.આ કારણને લીધે જ છષિઓ મીમાંસાદર્શનમાં અને જેના મા બાબતને અતિ શય અગત્યતા આપે છે. મંત્રમાં સ્વરથી ઉત્પન્ન થતી પ્રજરીઓજ ખાસ અગતાની છે. અને જે શબ્દ વાપરવામાં આવેલા હોય તેના અર્થ, અથવા અર્થને અશાન કાંઈ પણ ઉપગને નથી, અને વસ્તુતઃ છે પણ એમજ. કારણુ ઘણા એવા મંત્ર છે કે જેઓ તદન અર્થ વિનાના છે. આ વર્ગમાં તાંત્રિક બીજ મંત્ર અથવા પર્વ વેદના સંસવિભાગમાં આવેલા ધાતુ વિનાના શબ્દોને સમાવેશ થાય છે. જે આ વિચાર આપણે ધ્યાનમાં રાખીએ તે વેદમાં માલુમ પડની વિચારી ન્યુનતા જેને લીધે પ્રોફેસર મેમ્યુલર જેવા ને બાલક મનુષ્ય જાતના અઝાન ઉચ્ચાર રૂમ માનવાને દોરાયા તે બાબત તદ્દન નકામી થઈ જાય છે. મને પનર તથા વર્ગ ઉપર અસલના લેખકે આટલો બધો ભાર મુકતા તેનું ખાસ કારણું પણ હવે સમજાય છે. કારણ કે સ્વર અથવા વર્ણમાં જે મંત્ર અશુદ્ધ હેય ને ઘણી વાત ધારેલા કરતાં ઉલટી અસર કરે છે અને પરિણામ ખરાબ આવે છે. અક્ષરને વાતે સંસ્કૃત શબ્દ સર્ણ છે અને વર્ગને અર્થ રંગ થાય છે. આનું કારણ શું ? તેનું કારણ એ છે કે અદશ્ય રાષ્ટિમાં દરેક શબ્દની સાથે રંગ ઉત્પન્ન થાય છે, તથા જુદા જુદા રંગના આકાર ઉત્પન્ન થાય છે. સઘળા રંગેનું એક્રીકર For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34