Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 32
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૨૪ : " કાશ. લાગતું વળગતું હતું. જેને કે એ જુદી જુદી ન્યાતની બનેલી એક મોટી કોમ છે પરંતુ તેની અંદર તે તે આખી યાતે સમાઈ જતી નથી. તેને અમુક અમુક ભાગ સમાય છે. ફરીયાદી તરફ એ દાવો કરવામાં આવ્યો નથી કે ફરીયાદી જે ન્યાતના છે એજ રાતમાં પિતે છે. પહેલા જવાબદાર એક ધર્મ ઉપદેશક છે; તેથી તે કઈ પણ ન્યાતને લાગતા વળગતાન. મા ધર્મ સંબંધી મતભેદનો સવાલ છે, નહીં કે ન્યાત બહાર કાઢવાનો છે. ફરીયાદી કચ્છી જૈન છે ત્યારે બીજા બેજવાબદારો કાઠીઆવાડી જેને છે. જેઓ ફરીયાદીને ન્યાત બહાર મેલી શકે નહી. ફરીયાદીના ધર્મ સંબંધી વિચાર નહીં પસંદ પડવાથી જ બે ટાદ વિગેરેના જૈન સંઘે તેને સંઘ બહાર મેલે છે. જેથી કશું ખાસ નુકશાન ફરીયાદી થયું નથી. આવા સંજોગે તો ફરીયાદીની ફરીયાદ કાઢી નાખવી જોઈએ. મી. તાલીયારખાનનું ભાષણ. બીજા ને બીજી જવાબદાર તરફથી મી. તાલીયારાને વાષ કરતાં ગી. દેશાઈ બેરીટરના બોલવાને ટેકો આપતાં જણાવ્યું કે મારા અસીલો ભાવનગરની જૈન કેમને આગેવાન ગૃહસ્થ છે. ફરીયાદી બતાવી શક્ય નથી કે વાંધાવાળે તાર મોકલવામાં તેમને કોઈ પણ સંબંધ હતો. આ એક બીલકુલ અપ્રમાણિક ફરીયાદ છે અને તે એક એવા માણસે કરી છે કે જેણે ખુદ પિતાને બતાવવા પ્રમાણે આ કામમાં એક નવા તીર્થકર તરીકે પિતાને અપાવવાની તજવીજ કીધી હતી, પરંતુ કેમના આગેવાનો જોયું કે તે એક પેટે માણ હો તેવી તેઓએ એક સભા બેલાવી ઠરાવ દીધું કે આ માણસ સાથે ધ સંબધી કશે સંબંધ રાખ નહીં. એ ઠરાવ પસાર થના માજે લગભગ તેર માસ થવા આવ્યા છે. આજે એટલી લાંબી મુદત પછી ફરીયાદી હવા બહાર પડે છે કે મજકુર ઠરાવી તેની આબરૂને ધકો પહોંચ્યો છે. તે જણાવે છે કે તેણે સાધુઓની વિરૂદ્ધ એક પુસ્તક બહાર પાડવાથી તેની સામે આ યુદ્ધ મચાવવામાં અાવ્યું હતું. પણ જો વાતમાં કેટલી વજુદ છે તે એટલી જ બીના ઉપરથી જણાશે કે પુસ્તક પ્રગટ શાને છ વર્ષ થઈ ગયા છે, અને બેટાદ ખાતેની સભા તે માત્ર એક વર્ષ ઉપર જ બોલાવવામાં આવી છે. વળી કાયદા પ્રમાણે બદનક્ષી કયારે શાલી કહેવાય કે જ્યારે ફરીયાદી સક્ષને તેની ન્યાત અથવા તેના ધંધાને લગા રડામાંથી બહાર કાઢવામાં આવેલો હોય. આ મુકરમામાં તે તેને રાંઘની બહાર કાઢવામાં આવે છે. આ એક અગત્યની બીના છે કે જે ફરીયાદીએ પિતાને ફરીયાદનામામાં છુપાવી રાખી હતી. સંઘના ઠરાવને ન્યાતની સાથે કાંઈ પણ સંબંધ નથી. વળી ફર્યાદી કહે છે કે તે કચ્છી જૈન છે જ્યારે જવાબદારે ભાવનગરના કાઠીયાવાડી જેને . અને બોટાદમાં મળેલ સભા ગુજ. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34