Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 30
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २२२ નામ પ્રકાશ. રજા માગું છું. આ પ્રમાણે મેાકલેલા કાગળામાં એક કાગળ ભાવનગર જવાળદ્યાર વેારા અમરચંદ જસરાજને નામે કોઇએ લખેલાની ક્રેપી છે, ૧૮ ( પારા દશ પ્રમાણે અક્ષરે અક્ષર છે. ) ૧૯ મને જણાવવામાં આવ્યું છે કે એટાદને ઠરાવ જૈન અને સાંજર્તમાન ગુજરાતી ચેાપાનીયા કે જે સઘળી જાતના જૈન અને જૈનેતર ( મુંબઇમાં વસતા ) સર્વે માં ફેલાયેલા છે, તેમાં તે ઠરાવ છપાયેલ છે. ૨૦ હું માનુ` છું' કે, આ પ્રમાણેના સંદેશાએ મુંબઇ ઇલાકાના બીજા ભાગમાં પશુ ફેલાવવામાં આવ્યા છે,અને તારના ફેલાવાના કુદતી પરિણામ તરીકે તે બદનક્ષીવાળી ખાખત એવા ઘણા માણસાના જાણવામાં આવી છે, કે જેને તે વાતમાં જરા પણ સ્વાર્થ ન હેાય. ૨૧ મારા સેાલીસિટર. મી. કેપ્ટન મને વેઢે મારી સૂચના પ્રમાણે સઘળા જવાબદારી ઉપર નેટીસેા મેાકલાવી હતી, કે જે A માાંથી આની સાથે જોડવામાં આવી છે, જેની અંદર ઉપર જણાવેલી ખાખતા વર્ષોંન્યા પછી મે તેમની પાસે સરત િવનાની મારી માફી માગવાનુ જણાવેલું છે અને વળી તેમાં મને સંઘ બહાર કર્યાં તે અન્યાયી અને કાયદા વિરૂદ્ધ છે તેમ જણાવવાનુ` સૂચવ્યું છે. અને મારી આ માગણી સાથે મળતા થવામાં આનાકાની કરે તેા કાદેસર પગલા લેત્રાની ધમકી આપી છે. જવાબદારીએ આ નટીસને કાંઇ પણ જવાખ આપ્યા નથી. ૨૨હું માનુ' છું કે બેટાદ અને ભાવનગરના મીટીંગનુ' મને સધ બહાર કરવાનું કૃત્ય લમવાળુ’, અયેાગ્ય, અવિવેકી અને અછાજતું હતું અને કુદરતી ન્યાય અને પ્રમાણિક વર્તનના સઘળા નિયમથી ઉલટુ હતુ. હું માનું છું કે તે મીટીંગાની મને નોટીસ આપવી જોઈતી હતી અને મારા બચાવમાં સાંભેળવું જોઇતું હતું. હું કહુ' છું કે તે જવાખદારે મારી સામે દ્વેષથી ઉશ્કેરાયેલા હતા અને મને સ'ઘ બહાર કરવાના ઠરાવ મારી આબરૂ અને ચાલચલગતને ધકકે લગાડવાના ઇરાદાથીજ કરવામાં આન્યા હતા અને મને સલાહ મળી છે કે તે ઠરાવ બહુાર પાડવામાં ન, ૪૯૯ મી કલમમાં જણાવેલા કોઇ પણ અપવાદને જવાખદારા હક ધરાવતા નથી. ૨૩ જવાબદારોના આ ખાટા કામના પરિણામે મારે મારા શરીર, મન, કીર્ત્તિ, અને પૈસાની બાબતમાં ઘણું સહન કરવું પડયુ છે. ૨૪ આ સ્થિતિને લીધે હુ' મુખઇમાં ૧૯૧૦ ના મેાગષ્ટની ૧૩ મી તારિખે અથવા તે લગભગ ન.૮-૧૦-૧૧ પારિત્રામાં વર્ણવ્યા પ્રમાણે એટાદના ઠરાવને અંગે સઘળા જવાબદારાને મારી બદનક્ષી કરવાને માટે અને ન', ૨ અને ૩ જવાબદારીને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34