________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અથવા સંઘના નાયક છે તેઓએ ભાવનગરમાં બેટાદને ઠરાવ ગ્રહણ કરવા માટે ૧૯૧૦ ના સપ્ટેમ્બરની પાંચમી અથવા તે લગભગ તારીખે એક મીટીંગ બેલાવી. મને જણાવવામાં આવ્યું છે કે બંને જવાબદારે આ મીટીંગના કાર્યમાં આગળ પડતો ભાગ લીધે હતો. આ મીટીંગની કાંઈપણ નોટીસ મને મોકલવામાં આવી નહોતી, અને હું ત્યાં હાજર થયે નહે. બેટાદની મીટીંગ પ્રમાણે જ આ ભાવનગરની મીટીંગ પણ મુનિ નેમવિજય મહારાજને અનુયાયીઓની જ હતી, જેઓ મને મારા બચાવમાં કાંઈ તક આપવાને ઈરછના નહેતા અને વખત આ
જ નહિ. તે મીટીંગ પણ કાઠીઆવાડી જનની જ બનેલી હતી. ટૂંકાણમાં પાંચમા અને છઠા પારામાં બોટાદની મીટીંગ વિરૂદ્ધ જે વાંધા મેં ઉઠાવ્યા છે તે જ વાંધા તેવી જ રીતે ભાવનગરની મીટીંગ ચા લાગે છે.
૧૪ હું કહું છું કે દ્વેષથી ઉશ્કેરાયેલા મુનિ નેમવિજયના અનુયાયી જેમાં ઉપર કહેલા નં. ૨ અને નં. ૩ ના જવાબદારીનો સમાવેશ થાય છે, તેઓએ મારી પછવાડે મને સંઘ બહાર કરવાને બટાદને ઠરાવ ગ્રહણ કર્યો. “ * *
૧૫ પાંચમી સપ્ટેમ્બરે ડેસાભાઈ અભેચંદના નામથી મુંબઈ પાયાની જન કેન્ફર નામે એક તાર મુકવામાં આવ્યું. તે ઓફીસમાં તે તાર મળે અને ખેલવામાં આવ્યું અને મુંબઈના નગરશેઠને મેકલી દેવામાં આવ્યો. તે તારમાં લખ્યું હતું કે, “લાલન શીવજી રાંધ બહાર બટાદ, સુરત, અમદાવાદના ઠરાવ કબુલ રખાયા.” જ્યારે રજુ કરવામાં આવે ત્યારે તે તારની હકીકત પ્રગટ કરવાની હું રજા માગું છું. તે તારાં જશુાવવામાં આવેલ શીવજી તે હું પિતે જ છું.
૧૬ હું કહું છું કે જવાબદાર નં. ૨ તથા નં. 8 એ આ તાર મુંબઈ મોકત્યે હતું. ત્યાં ડોસાભાઈ અભેચંદના નામને કઈ માણસ જીવતું નથી. તે નામને માણસ ભાવનગરના જન સંઘને એક મેટી મીલકત આપીને મરી ગયો છે, જેણે તેઓના સંઘના નામ તરીકે તેના નામને ગ્રહણ કરીને અચળ કર્યું છે.
૧૭ ત્યાર પછી મી. રતનચંદ ખીમચંદ મુંબઈના નગરશેઠ અને ડોસાભાઈ અભેચંદના નામથી તે સંઘની વચ્ચે તા. ૫ સપ્ટેમ્બરના તારને માટે પત્રવ્યવહાર ચાલુ થયે, તેણે લખેલા કાગળના જવાબમાં મી. રતનચંદ ખીમચંદને બે કાગળ મળ્યા હતા, કે જે બંનેમાં સંઘના હુકમથી ડોસાભાઈ અભેચંદના મુનીમ તરીકે પપટ ગુલાબચંદે સહી કરી હતી અને તેની સાથે કેટલાક દસ્તાવેજોની કોપી હતી કે જેમાં ભાવનગરના સંઘે તે હવે પસાર કરવાનું લખેલ હતું તે મેકલવામાં આવ્યા હતા. જ્યારે રજુ કરવામાં આવશે ત્યારે આ પત્ર વ્યવહાર સંબંધી કહેવાની હું
For Private And Personal Use Only