________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન ફેમેશન કસ.
. ૨૨૫
રાતી અને કાઠીયાવાડી જનની હતી. વળી ફરીયાદનામા ઉપરથી માલુમ પડતું નથી કે તાર કે મેક હતા. તેમજ જવાબદારીને તે તાર સાથે શું સંબંધ હતું તે પણ ખુલી રીતે જણાવવામાં આવ્યું નથી.
માજી–ત્યારે આ ઠરાવથી ફરીયાદીના સંબંધમાં પરિણામ શું આવ્યું છે ?
મી. તાલીમારખાન–એટલું જ કે સંઘે તેના ધર્મ સંબંધી વિચારે તરફ નાપસંદગી બતાવી છે.
માટ–લગ્ન તથા જમણના સવાલના સંબંધમાં ફરીયાદીને કાંઈ નુકશાન પહોંચ્યું છે?
મી. તાલીમારખાન–બલકુલ નહીં. અમે ફક્ત તેના ધાર્મિક વિચારે પસંદ કરતા નથી. એ પિતાની ન્યાતના લગ્ન તથા જમણેમાં ભાગ લઈ શકશે, તેમજ તે દેરે પણ જઈ શકશે. પણ સંઘમાં દાખલ થઈ શકશે નહીં.
ફરીયાદીની ફર્યાદ બીલકુલ ખાલી છે. તે ફર્યા કરે છે કે તાર એફીસના માણસેએ તાર વાંચ્યું હતું પણ ખુદ તેણે આ બાબતના સંબંધમાં હેડબીલે અને ચોપાનીઆ હજારોની સંખ્યામાં ફેલાવ્યા છે અને તેમાં મજકુર ઠરાવ તેણે પ્રગટ કર્યો છે. પિતાના ફરીયાદનામામાં ફર્યાદી ફર્યાદ કરે છે કે તેની વિરૂદ્ધ જવાબદારના હિમાયતીઓએ એવો માટે ફેલાવ્યો હતો કે કેટલાક જૈનેએ તેની દેવતા માફક પૂજા કીધી હતી પણ હું આ છબોએ રજુ કરું છું કે જે ઉપરથી આપ નામદારને જણાશે કે તેણે પિતાને એક મહાત્મા તરીકે ખપાવવા માટે જુદી જુદી રીતે બેસીને તે છબીઓ પડાવી છે. બલકે તેણે પિતાને એક પચીસમા તીર્થંકર તરીકે ઓળખાવવાની પણ તજવીજ કરી છે કે જે માણસ આપની સામે પીળા કેટા સાથે ખેડા છે. તાર માસ્તરે માત્ર શીવજી દેવશીના નામથી આ શીવજીને ઓળખી શકે તેવું બીલકુલ કારણ નથી, કારણકે દુનીઆમાં શીવજી નામના માણસે સંખ્યાબંધ છે. વળી જે ફરીયાદીની આબરૂને હાની પહોંચી હતી તે તેની યાદ તે બોટાદ છે ભાવનગરમાં શામાટે ન કરી? માત્ર મારા અસીલોને હેરાન કરવા માટે જ તે મુંબઈમાં ફર્યાદ કરી છે. વળી તેણે પોતાને સંઘમાં લેવા માટે આજ સુધી દરેક કેશીશ કીધી હતી પરંતુ તે સર્વે રદ ગઈ ત્યારે કેર્ટમાં જવાનું દબાણ કરી તે પિતાની ઉપલી નેમમાં ફાવવા માગતા હો પણ ફાવ્યું નથી. આ સઘળા સંજોગો ધ્યાનમાં લઈ તમે નામદાર ફરીયાદીની ફરીયાદ રદ કરશે.
ફરીયાદીને કોર્ટે પૂછેલા સવાલ. મી. તાલીમારખાનનું ભાષણ પુરૂં થયા બાદ કેટે ફર્યાદીને નીચેના સવાલે પુછયાં હતાં
For Private And Personal Use Only