________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- N૧૯૧૧,
જૈન મુનિ અને આગેવાને વિરૂદ્ધ शिवजी देवशीए मांडेल डेफेमेशन केस.
અરજીની નકલ, તા. ૨૦ મી સપર્ટોબરે મુંબઈના ચીફ પ્રેસીડેન્સી
માજીસ્ટેટ પાસે કેસનું નીકળવું. બંને પક્ષના બારિસ્ટરના ભાષણને સાર,
કેસનું નીકળી જવું. (સાંજવર્તમાન તા, ૨૭ મી અને મુંબઈ સમાચાર તા. ૨૧ મી ઉપરથી ) આચાર્ય શ્રી વિજયનેમિચરિ તથા ભાવનગરવાળા વોરા અમરચંદ જસરાજ અને શા કુંવરજી આણંદજી વિરૂદ્ધ
આપવામાં આવેલી અરજી : ફોજદારી કેટ કેસ નંબર 17 ૧૯૧૧. શીવજી દેવશી ૧ મહારાજ નેમવિજયજી ૨ વોરા અમરચંદ જસરાજ
જવાબદાર ૩ શા કુંવરજી આણંદજી | સાક્ષી,
" ગુન–ડેમેન રતનચંદ ખીમચંદ વગેરે
- સેક્શન ને ૫૦૦ પીનલ કોડ૧ હું કચ્છી જૈન છું, અને જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ, જૈન બેઠીંગ કુલ અને પાલીતાણાના વીરશાસન આનંદ સમાજનો ઓનરરી સેક્રેટરી છું. મેં જુદા જુદા જન ખાતાએ ઉભા કરવામાં અને સ્થાપવામાં મદદ કરી છે, જેવાં કે નિરાધાર ને માટે મકાન, ગરીબને માટે નિશાળ, એનેજ વિગેરે. જૈન કોમમાં હું સારી રીતે જાણીને થએલે અને માન પામેલે ગૃહસ્થ છું. જન વિદ્યા પ્રસારક વર્ગ કે જેને હું સેક્રેટરી છું, તેણે પિતાના મુખ્ય ઉદેશમાં એક ઉદેશ છે જેને ધર્મની ચેપડીએ બહાર પાડવી અને ફેલાવવી તે છે, તેને લઈને તે વર્ગે ન ધર્મ, ઈતિહાસ, તેમને પ્રેસ વિગેરે બાબતમાં ઘણી ચે પડીઓ બહાર પાડી છે. હાલ તુરત છપાયેલી ચોપડીઓમાંથી એકનું નામ “દક્ષાકુમારી પ્રવાસ” છે કે જેમાં જૈન સાધુઓ (મુનિઓ) માટે જૈન ધર્મમાં જે પ્રમાણે ફરમાવ્યું છે તે પ્રમાણેની મુનિની ફરજો અને વર્તન માટે લખેલ છે. આ ચેપડી બહાર પાડવાને મુખ્ય ઉદે
વી.
ફરીયાદી.
For Private And Personal Use Only