Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ** પ્રયાસ કરી, માટે તમે ચિંતા તજી દઇને શાંતિને ધારણ કરો.” વીરમતિને તેનાં વચનાથી કાંઈક નિવૃત્તિ થઇ. પછી પાછું સુડાએ કહ્યું કે— હવે એક ઉપાય કહું તે સાંભળે–આ વનની ઉત્તર દિશાએ ઋષભદેવ સ્વામીનુ' મદિર છે. ત્યાં ચૈત્રી પુનમની રાત્રિએ નાટકના સરંજામ સહિત ઘણી સુંદર અપ્સરાએ ઉત્સવ કરવા માટે આવે છે. તેમાંજે મુખ્ય અપ્સરા છે તે લીલા વચ્ચે પહેરે છે અને નીલરત્નના તા ધારણ કરે છે. તે વજ્ર જો હાથ આવે તે ધારેલુ કાર્ય તેનાથી સિદ્ધ થશે. તુ પૂછીશ કે આ વાતની તને શી ખબર?તે સાંભળ ! ગઇ ચૈત્રી પુનમે હું વિદ્યાધરની સાથે એ મદિરે ઉત્સવ જોવા આવ્યા હતા, તેથી આધી વાત જાણું છું. માટે આવની ચૈત્રી પુનમની રાત્રિએ તમારે એકલાં તે મન્દિર પાસે આવવું અને મારી કહેલી વાત ધ્યાનમાં રાખવી,તેમાં ગફલત કરવી નહીં, '’ બુ આ પ્રમાણે કહી તે સુડા તરતજ આકાશમાં ઉડી ગયા, વીરમિતને તેના તિર હથી આંખમાં આંસુ આવ્યા, પછી આખા દિવસ રાજા વિગેરે ફાગ ખેલીને સધ્યા સમયે શહેરમાં આવ્યા, તેની સાથે વીરમતિ પણ પોતાના મહેલમાં આવી, અનુક્રમે ચૈત્રી પુનમ આવી. વીરતિને શુકનુ' વચન સાંભર્ય, દિવસ વ્યતિ ક્રુમ્યા. રાત્રિ પડી. વિરમતિએ વેશ ખલ્યું અને વિશ્વાસુ દાસીને પોતાના મહેલ ભળાવીને એકલી મહેલની તેમજ નગરની બહાર નીકળી. જીએ શ્રીનાં ચરિત્ર તે તેના પરાક્રમ! આ જગમાં સ્વાર્થ ગાને પરમ વલૂશ છે. તેને માટે પાણી અનેક પ્રકારનાં પ્રયત્ન કરે છે. પ્રાપ્તિ તેા ઉદયભાવ પ્રમાણે થાય છે પરંતુ ઉદ્યમ કરવામાં બાકી રાખતા નથી. નીરમતિ રાજાની રાણી છતાં એકાકી નિર્ભયપણે ઉદ્યાન તરક ચાલી, સોળ કળાએ પૂર્ણ ચંદ્રમા આકાશમાં ઝળકી રહ્યા હતેા અને ચારે બાજી ચાંદનીવડે વનરાજી ઊભી રહી હતી. તેમાં ઉતાવળે ચાલતાં તેજે દરથી જિનમદિર દીઠું, મસ્તકાર સુવર્ણના કળશ અને પવનવડે ફરફરતી શ્વેત કીડી. વિર મતિ તે જોઇને હુ હર્ષ પામી, જિનમંદિર પાસે પહેાંગી, તેના પગથીઆ ગડો શ્રી ઋષભપ્રભુને ભેટ્યા. પછી અવિનયની ક્ષમા માગીને તે પ્રચ્છન્નપણે સતાઇ ટી. એટલામાં સરાએને સમુદાય ગાયે. તેણે આદીશ્વર પ્રભુને નમસ્કાર કરીને પ્રથમ દ્રવ્યપૂજા કેશર મદનાદિક ઉત્તમ દ્રવ્ય` કરી. ત્યાર પછી ભાવપૂજાને આર ભ કર્યાં. અનેક પ્રકારના વાજીંત્ર સજ્જ કર્યાં. તેના સ્વર સાથે સ્વર મેળવીને ગીતગાન કરવા માંડયુ' અને અનેક પ્રકારે નૃત્ય કરી પ્રાપ્ત થયેલી કળાને સફળ કરી. પછી ત્યારે તે નખી શ્રમિત થઇ ગઇ ત્યારે જિનમંદિરની અટાર નીકળી,પાતપેાતાના વઞા ઉતારી,નજીકની પુષ્કરણીમાં સ્નાન કરવા માટે ઉતરી તે અવસરે વીરમતિ ખરાખર અતાર જોઇને મહાર નીકળી અને પહેલાં એમાંથી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34