Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 16
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦૮ [ પ્રકાશ, રોકયના પુત્રની ધંધા કરવાથી પૂર્ણ થવાની નથી.પણ જો તેનાપર પ્રસન્ન રહેશે;તેનુ પેાતાના પુત્રવત્ પ્રતિપાલન કરશે! તે તે બાળકની નિર્દોષ મનની આર્થિષ તમને પણ પુત્ર પ્રાપ્ત કરાવશે. તે શિવાયનાં જેટલાં અપકૃત્ય કરશે તે તે આ ભવમાં પુત્ર પ્રાપ્તિ નહીં થવા દેય પણ આગામી ભરે પણ તમને વયાપણું જ પ્રાપ્ત કરાવશે. આ વાત બરાબર યાદ રાખો. પતિ શ્રી વીરવિજયજી અંત શિક્ષા છત્રીશીમાં કહે છે કે શકય તણા લઘુ ભાળક દેખી, ન ધરા ખેદ હિંયામે જી; એહ તણી શિતળ આશિષે, પુત્ર તણા સુખ પામે, સાંભળ સજનીજીરે, ચંદ્રાવતી જૈન ધર્મમાં પ્રવિણુ અને દૃઢ હતી તે તેણે પોતાના પતિને પશુ જૈનધર્મ પમાડયા, દુર્વ્યસન છેડાવ્યા અને શાસનની ઉન્નતિના અનેક કાર્યો તેની પાસે કરાવ્યાં. આ મધાં ઉત્તમ કુળની ભણેલી ગણેલી સદ્દગુણી કન્યા મેળવવાનાં ફળ છે. માટે ધાગના મેળવવાનેા પ્રસ’ગ આખા ભવની સ'સારી સ્થિતિમાં મુખ્ય ભાગ બજાવનાર રામજી તેમાં પૂરતી સાવધાની રાખવાની જરૂર છે. એકલા રૂપાટ્રિક પર ગદ્ધ પાણી ગ્રહવૃદ્ધિનું સાધન મેળવી ભવૃદ્ધિ કરાવનાર સહાયકજ મેળવવામાં ગાવશે તે તેથી આ ભવ ને પરભવ ને બગડશે. આ વાવ ખરાખર ધ્યાનમાં નાખવાની છે, જેને ધનુકૂળ પત્ની પ્રાપ્ત થઇ હાય તે પુરૂષને જ ખરા ભાગ્યશાળી ગળુના મૈગ્ય છે. મોટા ઘરની સુદર સ્ત્રી મળે તે કાંઈ ભાગ્યની નિશાની નથી. ચદ્રકુમારને નિશાળે મુકપા અને તે ઘેાડા વખતમાં જ સર્વ કળામાં પારગાયી થયા. એમાં કાંઇ આશ્ચય નથી. કારણ કે આ ભુતનુ શરીર તેનું આઠ વર્ષની વયનું છે અને ગ્યા વિદ્યાગુરૂ પાસે તેને બહુ થોડા વખત લાગ્યા;પરતુ નેતા આત્મા કાંઇ ઞાડ વર્ષને નથી. તે તે ઘણા કાળથી અભ્યાસ કરતા આવ્યા છે, તેથી પૂર્વે કરેલા યાપશમ અહીં પણ તેને કામ લાગે છે. ભુતના પરાવર્તનથી આતરણ આવેલું હોય છે તેના નિવારણ માટે જ માત્ર વિદ્યાગુરૂની જરૂર પડે છે. ઉત્તમ જીવે ૧૫ કાળમાં ભાળું જ્ઞાન મેળવી શકે છે, તેનુ કારણ પૂર્વને ક્ષયે પશમ જ રામજવાના છે. વસંતઋતુ કામીજનેને ઘેલા બનાવનારી છે, તેમાં પણ તેના પૂર્ણરાધનવાળા કાનમાં સીયાટ્રિક સાથે જવુ તે વિશેષ કામેટ્રીપન કરનાર છે. ભેગી મનુષ્ય For Private And Personal Use Only બ થતા શોધ્યા જ કરે છે અને મેળવ્યા કરે છે. ભળીરૂ પ્રાણીએ એવા પ્રાગમાં પણ વિરક્ત ભાવની જ વૃદ્ધિ કરે છે. તે આવા કામાસક્ત જીવેને જોઇને હૃદયમાં ભેદ પામે છે, તેને એ ધા ભાગ સચેગની અનિત્યના પ્રત્યક્ષપણે

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34