Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી. આ પ્રમાણેની બધી હકિકત ઉપરથી ન્યાયને અંગે મારે આપવખાણ કરવા પડયા છે; હું કાંઈ ઠ તાણીને હું કહેતે નથી.” આ પ્રમાણે ચતુરાઈવાળી શકની વાતો સાંભળીને પીરમતિ બહુ હર્ષિત થઈ.તેણે સુડાને કહ્યું કે-“તુતો મોટો પ્રમાણિક દેખાય છે, ડાા છે,વળી તારી વાણી માં પીડાશ પણ છે તું મને હવે તો પ્રાણ સમાન વહાલો લાગે છે. તું ખરે વખતે જ આ વનમાં આવ્યો છે, પણ તને આટલું બધું ભણાવે કોણે ? તે કહે.” સુડો છે કે– એક વિવારે મને પિતાની પાસે પ્રાગૂ જેવા વહાલથી રાખો હતો. તે મને સેનાને પાંજરામાં રાખીને તે અને નવી નવી હકિકત કહેતે હતો, તેમજ નવું નવું શીખવતા હત–આ બધું હું ત્યાં શીખે છે. એક દિવસ તે વિદ્યાધર મને સાથે લઈને એક મુનિરાજને વાંદવા ગયે હતું. ત્યાં મુનિચંદનથી મારા પાપ નાશ પામ્યા. તેમનો ઉપદેશ મને બહુ મીઠા લાગે. મુનિએ મને પાંજ રામાં દીઠ એટલે વિદ્યાધરને તિર્યંચ બંધનથી લાગતા દે સંબંધી ઉપદેશ આપે. તે સાંભળી વિદ્યારે તરતજ મને છુટો કર્યો. આ પ્રમાણે તે મુનિરાજને મારા પર પરમ ઉપકાર છે. ત્યાંથી વને વને ભમતે હું અહીં આવી ચડયા. આ વૃક્ષ સુંદર દેખીને હું તેના પર બેઠે.ત્યાં તને શક નિમગ્ન જોઈ તેથી મેં શોકનું કારણ પૂછયું અને મારી તમામ હકિકત કહી બતાવી. હવે તું તારી ચિંતાનું કારણ કહે, હું ટે દિલાસે આપીશ નહીં. મારાથી બનશે તે હું તારી ચિંતા મટાડીશ.” આ માપ સુડાની હકિકત સાંભળીને નીર વિશે જાણ્યું કે “સુડો પ્રવિણ જણાય છે, માટે તેની પાસે દુઃખની વાત કહેવામાં અડચણ નથી.” પછી તેણે પુત્ર ન હોવા સંબંધી ચિંતા તેની પાસે પ્રગટ કરી અને કહ્યું કે --“હે પોપટભાઈ ! જે હું કઈ પણ મંત્ર યંત્ર કે જડી બુકી જાણતો હોય તે તેનો આ વખત ઉપગ કરી અરે વખતે જે તે કામ નહીં આવે તો પછી ક્યારે આવશે ? વળી તું થોડું કહેવાથી વધારે સમજી શકે તેવો છે તેથી વધારે કહેવાની જરૂર નથી. તું મને પ્રાણથી પણું વહાલે છે. મેં તને આજથી મારો વર કરીને માને છે. તું ટે સાહસિક જણાય છે. મારી ચિંતા જે તું મટાડશે તો હું તને મારો નવલખો હાર પહેરાવીશ, ઉત્તમ ઉત્તમ ભેજન ખવરાવીશ અને ઘણે ઉપકાર માનીશ. માટે હવે હું તારે ખોળે શું, ભળે ભાવે મારી બધી વાત તને કહી દીધી છે, તો કઈ રીતે મને પુત્ર આપીને માણસની હારમાં લાવ.” સુડાએ તેની બધી હકિકત સાંભળીને કહ્યું કે – “હે રા ! તમે વિખવાદ • કરે. હું તો શું કરી શકું પણ ભુ તારી આશા પૂર્ણ કરશે. હું તો તને દિશા બનાવનાર થઈશ. તમને હું આજથી ધર્મની માતા માનું છું. તમારે માટે હું બનતો For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34