Book Title: Jain Dharm Prakash 1911 Pustak 027 Ank 07
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * * ' પ્રકાશ. કર્મથી લેપાય છે. અથવા કાજલની કેટડીમાં રહેતાં કે કોરે રહી જ શકે? ફક્ત જ્ઞાન સિદ્ધ પુરૂષજ નિલેપ રહી શકે છે. તત્ત્વજ્ઞાની અને વિવેકી મહાત્માજ માત્ર કેરા રહી કમ અંજનથી મુક્ત થઈ શકે છે, એવા પુરૂષને સંસારના કોઈ પણ પદાર્થમાં આસક્તિ હોતી નથી, અને અંતર આસક્તિ વિના રાગ દ્વેષાદિકના અને ભાવે કમ બંધ પણ થઈ શકતો નથી. . • વિવેચન—કાજળની કોટડી જેવા રાગ દ્વેષ મહ મમતાદિક દેથી ભરેલા આ ચાર ગતિરૂપ સંસારમાં વસતા સહુ કોઈ જીવે પોતપોતાના કલ્પિત સ્વાર્થ સાધનમાં તપર છતાં ખરેખર પગલે પગલે (ક્ષણે ક્ષણે) દ્રવ્યભાવ કમપંકથી લેપાય છે. દ્રવ્ય કર્મ તે જ્ઞાનાવરણી પ્રમુખ આઠ કર્મની વણાઓ અને ભાવે કર્મ તે દ્રવ્યકર્મના ફળ-રસરૂપ રાગદ્વેષાદિક પરિણામ સમજવા. જ્યાં સુધી જ્ઞાની મહાત્માની કૃપાવડે ખરા સ્વાર્થનું સ્વરૂપ યથાર્થ સમજવામાં આવે નહિ ત્યાં સુધી અજ્ઞાનવશ જીવ પિતાની મતિ કલ્પનાવડે કલ્પી કાઢેલો બેટો સ્વાર્થ સાધવામાંજ સદા સાવધાન હોય છે. તે અજ્ઞ જીવ સુખબુદ્ધિથી વિકલ્પિત સ્વાર્થ સાધવા જતાં મિથ્યા બ્રાન્તિ ચંગે ઉલટે દુઃખી થાય છે. એટલે મેહ મમતાદિક રાગ દ્વેષવાળા માઠા પરિણામથી પિતાના રત્ન જેવા આત્માને મલીન કરે છે. એવી સ્થિતિ દુનિયાભરમાં સહુ કે અજ્ઞાનવશ વતી જીની હોય છે. ફકત જે જ્ઞાની સિધ્ધ મહાત્મા હોય છે, તેજ તેવા દે પંકથી દૂર રહી શકે છે, તાત્પર્ય એ છે કે નિર્મળ જ્ઞાનના પ્રસાદ વગર જીવ માત્ર કર્મ મળથી મલીન થાય છે. જે કમળથી છુટવું હોય એટલે રાગ અષાદિક દેને લેપ લાગવા દે ન હોય તે નિર્મળ જ્ઞાનને પરિચય કરે જ રૂર છે અને નિર્મળ જ્ઞાનની પ્રાપ્તિ જ્ઞાન સિદ્ધ (નિર્મળ જ્ઞાનવંત) મહાત્મા પાસેથી વિનય બહુમાન પૂર્વક કરવાની છે. તે વગર અનાદિ અજ્ઞાનજન્ય મલીનતા ટળી શકવાની નથી. જ્યારે એમ જે છે ત્યારે રૂાન સિદ્ધ મહાત્માની લક્ષાણા સહિત ગવેષણ કરવાની પ્રથમ જરૂર છે. જ્ઞાન-સિદ્ધ ( નિર્મળ ધવંત-તત્વજ્ઞાની) મહા ત્મા કોને કહેવા ? તે વાતને શાસ્ત્રકાર પોતે જ ખુલાસો કરે છે. नाहं पुद्गलनावानां, कर्ता कारयिता च न ॥ - નાનુમતાપિ ત્યા–ાનવાન ક્ષિત્તિ થયું || g . ભાવાર્થ-હું પરભાવને કરૂં નહિ કરાવું નહિ તેમજ અનુમા નહિ,વિભાવમાં રમવાને મારે ધર્મજ નથી, મને સ્વભાવમાંજ રહેવું યુદ્ધ છે. આ પ્રમાણે અંતરમાં સમજનાર આત્માની કર્મઅંજનથી કેમ લેપાય? જે વિભાવથી વિરમીને કેવલ સ્વભાવરમાણ થાય છે, તે જ ખરો આત્મજ્ઞાની છે અને તેવા આત્મજ્ઞાનીજ સકલ કમકલંકથી સર્વથા મુક્ત થઈ અંતે પરમપદને પ્રાપ્ત થાય છે, * વિવેચન–જેને પૂર્વના શુભ અભ્યાસથી સહેજે આત્મજ્ઞાન પ્રગટયું હોય અથવા - For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 34