Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જન ધમ પ્રકાશ. શ્રી સર્વજ્ઞકધિત જિનધર્મને વિષે તમે એ ઉદ્યમ કરો કે જેથી આ ભીષણ ભ. દધિને શીધ્ર તરીને તમે અક્ષય અનંત સુખદાયી એવું શાશ્વત સ્થાન પ્રાપ્ત કરી શકે, તથાસ્તુ. शुनं स्यात् सर्वसत्वानाम् श्रीमत् चिदानंदजीकृत प्रश्नोत्तर रत्नमाळा. विवेचनसमेत. ( લેખક સન્મિત્ર કપૂરવિજયજી) (અનુસંધાન પૃપ૬ થી) ૧૧૪ પ્રો. રફૂચક ૧૬ દુહાનો અર્થ દેવ, ધર્મ, અને ગુરૂ કેને કહીએ? સુખ, દુઃખ, જ્ઞાન, અજ્ઞાન,ધ્યાન,ધ્યેય, ધ્યાતા, માન, અપમાન, જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ, મેક્ષ, હેય, રેય, ઉપાદેય, બેધ, અધ, વિવેક, અવિવેક, ચતુર, મૂરખ, રાય, રંક, ગુણવંત, જોગી, જતિ, સંત, મહંત, શૂરવીર, કાયર, પશુ, માનવ, દેવ, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, અથિર, થિર, છિલ્લર, અગાધ, તપ, જપ, સંજમ, ચાર, અને સાધુ કેને કહીએ? જગતમાં અતિ દુર્જય (દુઃખે જીતી શકાય) એવું શું છે ? અધિક કપટ કયાં છે ? તેમજ નીચ, લંચ અને ઉત્તમ કોણ છે? અતિ આકરે અગ્નિ કયે ? નિરંકુશ હાથી ? જગતમાં (ઉગ્ર) વિષવેલી કઈ ? પ્રબળ તરંગ (મેજા) વાળે સાગર ? સદાય કેનાથી ડરતા રહેવું ? અને વેગે જઈને કોને મળવું ? કેની સંગતિ કરવાથી ગુણની વૃદ્ધિ થાય? કેની સંગતથી પોતાની પત જાય? વિજળી જેવી ચપળ વસ્તુ કઈ? વળી જગતમાં અચળ, સાર અને અસાર વસ્તુ કઈ છે? નરકદ્વાર કયું છે? અંધ, બહેરે અને મુંગે કેણ છે? માતા, પિતા, શત્રુ, મિત્ર, પંડિત, મૂર્ખ, સુખી, દુઃખી અને ભયરહિત કોણ છે? જગમાં સહુથી માટે ભય કર્યો છે? અતિ આકરી જરા કઈ છે? બહુ આકરી વેદના કઈ છે? અને અતિ વાંકે છેડા કહે છે ? કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામધેનુ, અને ચિત્રાવેલી કોને કહીએ? દુઃખ માત્ર ટાળવાને ખરે ઉપાય છે ? કાન, આંખ, મુખ, હાથ, ભુજા, હૃદય, કંઠ અને શાલ ( લલાટ) એ દરેનું ભૂષણ શું ? જગતમાં માટી For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36