________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
'હ
જૈન ધર્માં પ્રકાશ
૨૫ પરસ બોધ મિથ્યા ગરાધ-મિથ્યાટગ એટલે મિથ્યાત્વ-વિષવિપરીત વાસનાતત્ત્વમાં અતત્ત્વબુદ્ધિ અને અતવમાં તબુદ્ધિ, ગુરુમાં દોષપુદ્ધિ અને દોષમાં ગુજીબુદ્ધિ, હિતમાં અદ્ભુિતબુદ્ધિ અને અહિતમાં હિતબુદ્ધિ, સુદેવમાં કુદેવબુદ્ધિ અને કુદેવમાં સુદેવબુદ્ધિ, સુગુરૂમાં કુરૂબુદ્ધિ અને કુગુરૂમાં સુગુરૂભુદ્ધિ, તેમજ સુધર્મમાં કુધર્મબુદ્ધિ અને કુધર્મોમાં સુધર્મબુદ્ધિ, આવી મિથ્યામતિ એજ મિથ્યાત્વ તેના રાધ એટલે અટકાવ કરે તેજ પરમ બેધ છે. ઉપર કહેલુ મિથ્યાત્વ અનાદિ કુસ’ગયેાગે પ્રભવેલુ છે, તેના રોધ કરવા આત્માર્થી જનેાએ સુસંગ રાજવા સાવધાન થવું ઘટે છે, મહા સમર્થ જ્ઞાની પુરૂષોના નિષ્પક્ષપાતી વચન ઉપર પુરતા વિશ્વાસ વિના તે અનાદિ અનંત રાગ ટળવાના નથી, અને અનત અભ્યા બાધ અક્ષય સુખ થવાનુ' નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬ મિથ્યાદગ દુઃખ હેત અખાધ—જેથી મિથ્યાવજન્ય અનંત અપા૨ દુ:ખ ઉપજે તેજ અબેધ યા અજ્ઞાન છે. મિથ્યાત્વ એ મહાશય, મહુાવિષ, મહા વ્યાધિ અને મહા દુઃખરૂપ છે, તેને તેની મહાવ્યથાને ન મટાડે તે જ્ઞાનજ નહીં કિ’તુ અજ્ઞાનજ સમજવુ', જે પેાતેજ પ્ૌક્ત મિથ્યામતિથી મિથ્યા વાસનાથી ભરે. લા છે. તે બાપડા પરના મિથ્યાત્વને શી રીતે મટાવી શકે ? જે પાતેજ ભવાધિમાં અનેકશઃ દુખતા હોય તે બીજાને શી રીતે તારી શકે ? જેમને પાતાનેજ સમ્યગ્દ ન-સમ્યકત્વ પ્રગટયુ* નથી તે ખીજા અી જનેતે શી રીતે સમ્યગ્દર્શન પ્રગટાવી શકે ? જે પોતેજ નિર'તર નિર્ધન દુઃખી સ્થિતિમાં સખહ્યા કરે છે તે બીજાને શાશ્વત સધન સુખી સ્થિતિમાં શી રીતે મુકી શકે ? આથીજ મિથ્યાવાસના દૂર કરવા અતઃકરણુથી ઇચ્છતા હાય તેમણે અવા સમર્થ નિષ્પક્ષપાતી સહત સુસાધુ જનેાની હિતશિક્ષા હૈયે ધરી તેનુ' મનન કરી સ્વમાચાર વિચારમાં અનતે સુધારે કરવા મેઢાન પડવુ' એજ આત્માને એકાંત હિતકારી માર્ગ છે અને એજ ઉપાદેય છે.
૨૭ આત્મહિત ચિંતા સુવિવેક—જેથી આત્માનુ' હિત કલ્યાણ થઈ શકે એવુ' અંતરમાં સદાય ચિંતવન (લક્ષ) ખન્યુ રહે તેજ સુવિવેક એટલે ખરા વિવેક છે. બાકીના વિવેક તે કેવળ કૃત્રિમ યા નકામે છે. આત્મા એ શી વસ્તુ છે ? તેનું સ્વરૂપ શું છે? તેના ગુણુ કેવા છે? તેની કેટલી શક્તિ છે? તે કેમ ઢકાઈ ગયેલ છે? તે શી રીતે પ્રગટ થઇ શકે ? તેમાં અતરાયભૂત કાણુ છે? તે 'તરાય કેમ દૂર થઈ શકે? તેનાં કયાં કયાં સાધન છે? તે તે સાધનને કેવી રીતે ઉપયોગ કરવે એઇએ ? આ મનુષ્યભવ કેટલા અમૂલ્ય છે? તેને એળે કેમ ગમાવી દેવામાં આવે છે એ વિગેરે આત્મા સંબધી ચિંતવન સાથે હવે કઇ સવિશેષ જાગૃત થઇ રહેવું બહુ જરૂરનુ' છે; જેમને આત્માને અનુભવ ગ્યા છે એવા સાત જનેાની સેવાભક્તિ મ
For Private And Personal Use Only