Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 21
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મક પ્રભાત. સ્વરૂપ તે’ વિચાર્યું, અને અનુભવ કરવા એ બહુ મોટી વાત છે. આત્મસ્વરૂપની વાત કરવી તે તેા વિદ્વતાનું કામ છે, પણ તે સ્વરૂપના પ્રત્યક્ષ અનુભવ કરવા એ ચારિત્ર છે. જ્ઞાનને અને ચારિત્રને સંબધ અહુ નજીકના છે, પણ દરરોજ તે સ’મધ ડ્રાયજ એમજ સમજવુ' નહિ, જ્ઞાન હોય છતાં વર્તન ન હેાય તે માત્ર માહ્ય વરૂપ પ્રાપ્ત થાય છે. ફળ વગરના જ્ઞાનને અજ્ઞાન કહેવામાં પણ અપેક્ષાએ અડચણુ નથી. જ્ઞાનનું ફળ વિરતિ છે, અને એ ફળ વગરનું જ્ઞાન વધ્યા સ્ત્રી જેવું છે. અનુભવજ્ઞાન વગરની સ્થિતિ અતિ દયાસ્પદ છે, અને હું ચેતન ! અહુ જીવા તે આ દયા કરવા ચેગ્ય સ્થિતિમાંજ સમક્યા કરે છે; આત્મા કે પુદ્દગલ સ'ખ'ધી વિથયાપર માટી મેટી વાતા કરવામાંજ પૂર્ણતા માની સાધન અને સાધ્યનેા તફાવત ભૂલી જાય છે. ખરેખરૂ તત્ત્વરમણુ તે આત્મઅનુભવમાંજ થાય છે, અને તે વખતે સ’સાર વિષતુલ્ય લાગે છે, ધનસપત્તિ આત્મસ...પત્તિને ભુલાવનાર લાગે છે. શ્રી પુત્ર સ`સાર વધારનાર લાગે છે, દેહ ક્ષણિક લાગે છે, કીર્તિ અસ્થિર લાગે છે, સગાને સ્નેહ સ્વા મય લાગે છે, મિત્રનેા રાગ સંસારહેતુ લાગે છે, પેાતાનુ’ એ કવ અને પરભાવનું અન્યત્વ નજરે આવે છે, અને શુદ્ધ આત્મવરૂપજ પ્રાપ્તવ્ય લાગે છે. આવા અગત્યના વિષયેાની વાત કરવામાં પરાકાષ્ઠા માનવામાં આવતી હા તે તન ભૂલ ભરેલી લાગે છે, પણ તેથી આગળ વધી વર્તન કરવાની દૃઢ ઇચ્છા પ્રગટ થાય છે, અને સંસારબંદીખાનામાંથી નીકળી જઇ નિત્ય સુખ પ્રાપ્ત કરવાનાં સાધના શેાધવાને તીવ્ર વાસના પ્રગટ થાય છે. એ સ્થિતિપર વિચાર કરતાં કરતાં ચિત્તની નિર્મળતા થાય છે, ચિત્ત શાંત થાય છે, અને જ્યાં ત્યાં રખડવાની તેની વૃત્તિપર અંકુશ પડે છે; ધીમે ધીમે મન વિશ્રામ પામે છે, અને આત્મ અ નુભવજ કરવા રોગ્ય, ધ્યાવવા ચાગ્ય, અનુભવવા યેાગ્ય છે, એમ નિશ્ચય થાય છે, અને અન્ય વિષયમાં આનદ પડતા બંધ થાય છે; સ`સાર વધારનાર માહુ મમત્વપર ત્યાજ્ય બુદ્ધિ ઉત્પન્ન થાય છે, અને સ્વગુણુ પ્રગટ કરવાના માર્ગો સરળ દેખાય છે; અનેક સદ્ગુણ્ણાના કે રૂપ તે માર્ગનું સ્વરૂપ જોવા અને તે પ્રાપ્ત કરવા-પ્રગટ કરવા ઢઢ ભાવના નિરતર થતો જાય છે, અને વધતી જાય છે. આ સ્થિતિને અનુભવ કહેવામાં આવે છે. આ આત્મતત્ત્વ પ્રીતિકર જળથી ભરેલી ઘડિ છે. એમાં આખી દુનિયાના લેાક અને અલેાકમાં રહેલા જડ તેમજ ચૈતન્ય પદાર્થીના વિજ્ઞાનનું સ્વરૂપ પ્રગટ થાય છે, પ્રગટ દેખાય છે. પ્રગટ પ્રાપ્ત થાય છે એમ પ્રત્યક્ષ દેખાતુ જાય છે. વળી ખીજી એટલું પણ સાથે દેખાય છે કે આત્મિક ઘડિમાં માત્ર અનુભવ રૂપ રસજ ભરેલે છે, તેમાં બીજુ કાંઇ રહેલ નથી, કેાઇ જાતના ચરે તેમાં નથી, અને તેવી કે ઇ બાહ્ય વસ્તુને તેમાં સમાવેશ થઇ શકતા નથી. ઘડિયાળી પાસે જે ખાદ્ય ઘટિકાયંત્ર છે તેમાં પણ પાણી ભરે For Private And Personal Use Only ૩

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36