________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવાણુ યાત્રાનો અનુભ
૮૯
સના હાથે ઈરસવડે કરેલ હેાવાથી, ( વર્ષીતપનું પારણું પણ ઘણા શ્રાવક શ્રાવિકાઓ અહી... આવીને તે તિથિએ કરે છે.)
૧૦ બૈશાખ વિદ ૬-હાલમાં બીરાજમાન છે તે શ્રી ઋષભદેવજીના શિંખની પ્રતિષ્ઠા સવત ૧૫૮૭માં એ તિથિએ કરેલી હોવાથી. (વર્ષગાંડ), ૧૧ અશાડ શુદિ ૧૪-પર્વતપરની ભૂમિ (મા) વર્ષાઋતુને લીધે વાકુલ થઇ જતી હાવાથી ચાર માસ પર્યંત યાત્રાના લાભ લઇ શકાતા નથી, એ હેતુએ લાંબા વખત સુધી વિરડુ પડવાના હેાવાથી.
૧૨ આસ શુદિ ૧૫-પાંચ પાંડવા વીશ ક્રેડ મુનિ સાથે સિદ્ધિપદ પામ્યા તેથી. (શત્રુજય મહાત્મ્યમાં તિથિ કહી નથી, પરં'તુ અન્ય લેખાદિકને આધારે અહીં લખેલ છે.)
આટલી ખાસ પણીએ આ તીથૅ આવવાની આવશ્યકતાવાળી છે. સાત છઠ્ઠું ને એ અઠ્ઠમ કરનાર પહેલા છેલ્લા અઠ્ઠમ કરે છે ને વચ્ચે સાત
કરે છે. કેટલાએક જુદી રીતે પણ કરે છે. તે તપસ્યા કરવામાં આવે ત્યારે દરરોજ બે ટ’ક પ્રતિકમણુ, ત્રણ વખત દેવવંદન, બે વખત પડિલેહણુ, ત્રિકાળપૂજા વિગેરે કરણી વિશેષે કરવી. દરરાજ એકવીશ લાગસ્સના કાઉસગ્ગ, એકવીશ ખમાસમણુ, એકવીશ સ્વસ્તિક ને તેટલાં ફળ નવેદ ચડાવવાં, દરરેજ નીચે પ્રમાણે બે હજાર જાપ કરવા, એટલે વીશ વીશ નવકારવાળી ગણવી,
પ્રથમ ઠે—શ્રીપ્રાર્ીશ્વરવરમેષ્ઠિને નમઃ બીજે છેડે—ત્રોપ્રાતીજ અદ્ભૂતે નમઃ ત્રીજે ०३ - श्री आदीश्वरनाथाय नमः ચાથે 3- श्री आदीश्वर सर्वज्ञाय नमः પાંચમે છડે~શ્રીશ્રદ્દીશ્વરપારંગતાય નમઃ ખંડે छ - श्री शत्रुंजय सिद्धिक्षेत्रमरिकाय नमः સાતમે કે—શ્રીવિત્રપુરક્ષિતિમગિરિવરાય નમઃ અને અર્જુમે—શ્રીવિષ્ઠાત્રી ઉનયસિદ્ધગિરિવરાય નમઃ બીજે ઠેકાણે નીચે પ્રમાણે જાપ કરવાનુ લખ્યુ છે. પ્રથમ છડે—શ્રીસહસ્રમલાય નમઃ ખીજે છેડે~શ્રીપ વેવસર્વજ્ઞાાય નમઃ
૧ કેટલાએક શ્રાવકા આસા બુદિ ૧૦ થી યાત્રા કરવા ચડે છે.
For Private And Personal Use Only