________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
૮૪
ધન પ્રકાશ. ના સળીની મ.
( અનુસંધાન ટ ૫૧ થી ) આ તીર્થ યાત્રા કરવા માટે આધિન આખરથી અશાડ શુદિ ૧૪ સુધી દરરોજ યાત્રાળુઓ આવે છે. પરંતુ યાત્રાના મુખ્ય દિવસે નીચે જણાવેલા છે, તેનાં કાય છે પણ સાથે બતાવવામાં આવ્યાં છે. ૧ કાર્તિક શુદિ ૧૫-શ્રી કષભદેવજીના પિત્ર દ્રાવિડ ને વાલિખીલ્ય દશક્રોડે
મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તેથી. ર પિસ વાંદે ૧૩-શ્રી વઘવજી અષ્ટાપદે સિદ્ધિપદને પામ્યા એટલે તીર્થ.
રાજના નિવકલ્યાણકની તિથિ હોવાથી, ૩ ફાગુન શુદિ ૮-શ્રી ષભદેવજી એજ તિથિએ ‘પૂર્વ નવાણુ વાર શ્રી
સિદ્ધાચળ પર સમવસર્યા તેથી. ' ૪ ફાગુન શુદિ ૧૦-શ્રી કષભદેવજીના પાલકપુત્ર નમિવિનમિ વિદ્યાધર
બે કેડ મુનિ સાથે સિદ્ધિપદને પામ્યા તેથી. ૫ ફાગુન શુદિ ૧૩- શ્રી કૃષ્ણ વાસુદેવના પુત્ર શાંબ ને પ્રશ્ન સાડી આઠ
ડ મુનિ સાથે એ તીર્થને ભાડવા ડુંગરાળ વિભાગ ઉપર સિદ્ધિ
પદને પામ્યા તેથી. ૬ ફાલ્ગન શુદિ ૧૫-શ્રી કૃષભદેવજી મુખ્ય ગણધર પુંડરિક સ્વામી
એ પાંચ ક્રોડ મુનિ સાથે એ તિથિએ અણુસણ કર્યું તેથી. છ' કાળુન વદિ ૮-શ્રી ષભદેવજીના જન્મકલ્યાણકની તથા દીક્ષાકલ્યાણ
કની તિથિ હેવાથી. (વર્ષીતપની શરૂઆત પણ આ દિવસથી જ કરવામાં
આવે છે). - ચિત્ર શુદિ ૧૫-શ્રી પુંડરિક ગણધર પાંચ ક્રેડ મુનિ સાથે સિદ્ધિપદને
પામ્યા તેથી. | વૈશાખ શુદિ ૩-2ષાદેવ ભગવતે એ તિથિએ વર્ષીતપનું પારણું શ્રેયાં
૧ ચોરાશી લાખ ને શી લાખ ગુણીએ રે એક પૂર્ણ થાય. એવા નવાણ પૂર્વએટલે ૬૪૮૫૪૪ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦ ૦૦૦ વખત પધાર્યા, નવાણુ યાત્રા કરવાની પ્રવૃત્તિનું મૂળ કારણ પણ આજ છે. કેટલાક વાવાળા ૯૯ ઉપર બીજી નવે વાસ કરે છે, પરંતુ તે ભાવની વૃદ્ધિસૂચક છે, તેમજ આ તીર્થની જેટલી વિશે ચાર ચાલે તેટલી વિશે લાભપ્રદ છે તે તેનું કારણ જણાય છે, બીજે કઈ હતુ થાનમાં આવતો નથી.
+
+
+
=
=
.
For Private And Personal Use Only