________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્નોત્તર રનમાળા. છે અને ઉપદિશેલે છે, સ્વપરની ઉન્નતિ ઇચછનારે એજ માર્ગ અવલંબવવા ગ્ય છે.
૧૬ પરપીડાતે પાપ વખાણુ–દેધથી, માનથી,માયાથી કે લેભથી રાગઢષને વશ થઈ, આત્માને નિષ્કષાય-નિર્મળ સ્વભાવ ભૂલી જઈ, પરભાવમાં પરિણમીને “સહુ જીવને આમ સમાન લેખવા” એ મહા વાકયને વિસારી દઈ, પરજીને બનતી સહાય કરવાને બદલે ઉલટી પીડા કરવા મનથી, વચનથી કે કાયાથી પ્રવૃત્તિ કરવી, કરાવવી કે અનુમોદવી, એના જેવું બીજું પાપ-અન્યાયાચરણ શું હોઈ શકે? પરભવ જતાં જીવને પાપના વિરવા વિપાક ભેગવવા પડે છે. પાપાચરણથી જ જીવને નરક તિર્યંચ ગતિનાં કડવાં દુઃખની કેટીઓ ખમવી પડે છે. તેથી જ ભવભરૂ જને તેવાં પાપાચરણથી સદંતર દૂર રહે છે. સહને આત્મ સમાન લેખી કઈ જીવને કંઈ પણ પીડા ઉપજે તેવું કદાપિ તે કરતા કે કરાવતા નથી. જે પિતાને જ પ્રતિકૂળ દુઃખકારી લાગે તે અખતરે પારકા ઉપર નજ અજમાવી જોઈએ. ઠંડા મગજથી સામાની સ્થિતિને વ્યાજબી વિચાર કરી લેવામાં આવે તે તેને પીડવાની ઇચ્છા થાય જ નહીં. વિવેક વિના મિથ્યા અહંતા અને મમતામાં મુંઝાઈપરને પીડા ઉપજાવવા જીવ પ્રવૃત્ત થાય છે, અને વિવેકવડે વપરનું યથાર્થ ભાન થતાં સવ૫રને અહિતકારી માર્ગથી પાછે નિવર્તે છે. 'કાવત વિવેકી જીવજ અહિંસા ધર્મનું યથાથે પાલન કરી શકે છે.
૧૭ આશ્રવ કર્મ આગમન ધારે-જેથી નવનવાં કર્મ આત્માને આવીને વળગે એટલે આત્મા સાથે શુભાશુભ કર્મનું મિશ્રણ થવાનાં જે કારણ તેને શાઅમાં આશ્રવ કહેવામાં આવે છે. ઈદ્રિયોના વિષયેનું સેવન, ક્રોધાદિક કષાયને વશ થવું, અવિરતિપણે રહેવું, મન વચન તથા કાયાના વિચિત્ર વ્યાપાર કરવા, અને નવ તવ પ્રકરણમાં કથન કરેલી પચીશ પ્રકારની ક્રિયાનું સેવન કરવું એવો શુભાશુભ કર્મનું આવાગમન થાય છે.
૧૮ સંવર તાસ વિધ વિચારે –ઉપર કહેલા આશ્રવને અટકાવવા એટલે ઉપર જણાવેલી વિવિધ કરણીવડે આત્મા સાથે મિશ્રણ થતાંશુભાશુભ કર્મને રોકવા તે સંવર કહેવાય છે. સમિતિ (સમ્યક્ પ્રવર્તન), ગુહિ(મન વચન અને કાયાનું ગેપન),પરિસહ (અનુકૂળ કે પ્રતિકુળ ઉપસર્ગદિક) ક્ષમાદિક દશ મહા શિક્ષાનું પાલન કરવું, દ્વાદશ ભાવના અને સામાયિકાદિક ચારિત્રવડે પૂર્વોકત આશ્રય ટાળી શકાય છે.
૧૯ નિર્મળસ અંશ જિહાં હેય, નિર્જરા દ્વાદશવિધ તપ જોયજેમ હંસ ક્ષીર નીરની વહેંચણ કરી શકે છે, તેમ જેના ઘટમાં નિર્મળ જ્ઞાન વિરા
For Private And Personal Use Only