Book Title: Jain Dharm Prakash 1910 Pustak 026 Ank 03
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રશ્નાત્તર રત્નમાળા. ७३ જાળ કઇ? પાપ, રેગ અને દુઃખનાં કારણ ક્યાં? જગમાં પવિત્ર અને અપવિત્ર વસ્તુ કઈ? અમૃત અને વિષ યુ? સંગ અને કુસ’ગ કર્યો? પત’ગને રીંગ ચે અને મજીઠ્ઠી ર’ગ ક્યા ?” આ સર્વ પ્રશ્નસમુદાય કહ્યું. હવે તેના ઉત્તર અનુક્રમે કહે છે. ( या अंकमां दाखल करेला २० प्रश्नोनो उत्तर नीचे प्रमाणे - ) देव श्री अरिहंत निरागी, दया मूळ शुचि धर्म सोनागी; हित उपदेश गुरु सुसाध, जे धारत गुण अगम अगाध, उदासीनता मुख जगमांही, जन्म मरण सम दुःख कोइ नांही; आत्मबोध ज्ञान हितकार, पवळ अज्ञान भ्रमण संसार. चित्तनिरोध ते उत्तम ध्यान, ध्येय वीतरागी जगवान; ध्याता तास मुमुतु बखान, जे जिनमत तत्वारथ जान. बही जन्यता म्होटो मान, कवण अन्य त्रिभुवन अपमान: चेतन लक्षण कहीए जीव, रहित चेतन जान जीव. पर पगार पुण्य करी जाण, परपीका ते पाप वखाए; कर्म आगमन धारे, संवर तास विरोध विचारे. निर्मळ हंस अंश जिहां होय, निर्जरा द्वादशविध तप जोय; वेद भेद बंधन दुःखरूप, बंध अभाव ते मोक्ष अनूप. पर परिणति ममतादिक हेय, स्व स्वभाव ज्ञान कर ज्ञेयः उपादेयतम गुणवृंद, जाणो जविक महा सुखकंद. परमबोध मिथ्यादृक् रोध, मिथ्यादृग् दुःख देत अबोधः तम हित चिंता सुविवेक, तास विमुख जमता विवेक. ८ ૧ દેવ શ્રી અરિહંત નિરાગી—રાગ દ્વેષ અને મેહાર્દિક દોષ માત્રથી મુક્ત થયેલા સરા સર્વદર્શી ઉત્કૃષ્ટ ચારિત્રવત તથા સર્વશક્તિસ’પન્ન એવા અરિહંત ભગવાનજ દેવાધિદેવ છે, જે સ’પૂર્ણ અતિશયવંત છતાં અમૃત સમાન વચ નથી ભવ્ય જતેાના ત્રિવિધ (મન વચન અને કાયા સબંધી) તાપને ઉપશાંત रे छे. For Private And Personal Use Only ६ ७

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36