Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ ૫ ૬ શ્રી જનધર્મ પ્રકાશ રે ચેત ચેતન ! ચેત અવસર જાય છે અમુલખ વહ્યા. રે હાથમાં આવેલ તું, ચિંતામણિ મણિ હારમાં, નર જન્મ દુરલભ પામિને, ન ગણવ વાનર હારમાં; મળશે ન માનવ દેહ સુરતરૂ, ફરિ ફરી મનડે ચહ્યા, રે ચેત ચેતન ! ચેત અવસર જાય અમુલખ વહ્યા. માતા પિતા સુત ભ્રાત ભગિની, ભામિની નિજના ગણી, કપટાદિ સેવે ભાટ તેને, મન ધરી મમતા ઘણી; પણ નહિ લહે એ પાપમાં, લવ ભાગ તજ મુઠ્ઠા અહે, રે ચેત ચેતન ચેત ! અવચર જાય છે અમુલખ વહ્યા. છે સ્વારથી સરવે સગાં, નથિ કોઈ ત્યારે કામના, છે કામને સદ્ધર્મ એકજ, રાખ એની કામના; નિઃસાર આ સંસાર છે, શું મૂધી" મોહી રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વ. નારી પરાભવ સ્થાન, બાંધવ સમજ બંધન રૂપ છે, વિષ બધાં વિષમય અને સંસાર ભયકર કૂપ છે; અતિ મોહ મૂરખ તે પ્રતિ શું, અહર્નિશ રાખી રહ્યા, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહ્યા; અસ્થિર આવું અલ્પ છે તવ વ્યર્થ તેહ વિતાવ૨ ના, ભવ વારિધિમાં નાવ નિજ, છતિ શક્તિએ બાવ ના; ઝટ ધાર, કર નહિ વાર, જે સદ્ધર્મ ભગવંતે કહ્યું, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વે. મુક મમત મિથ્યા માહરાને, કાંઈ છે નહિ તાહરૂં, ધન ધામ અન્ય દમામ રેશે, સર્વ જ્યાંનું ત્યાં ધર્યું છે આવિ તું એ ને એકલે જશે દર રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વહે. છે કાચની કોઠી સમાણી, કાય હારી જાવરી, અણચિંતવી ફટ કુટિને જાશે કૃતિકામાં મળી; પરમાદમાં તેને ભસે, ન રહે તે ગહગલે, રે ચેત ચેતન ચેત ! અવસર જાય છે અમુલખ વ. ૧ મુઢ બુદ્ધિવાળા. ૨ વિતાવવું-જવા દેવું. ૩ બાળે. ૮ છે ૧૦ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32