________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈનમે પ્રકાશ
કરતી વખત તીવ્ર અધ્યવસાયના કારણથી નિકાચીત બંધ પડી જ ગયો હોય તે તે ભગવ્યે જ છુટે છે.
આટલા ઉપરથી દરેક જૈનબંધુઓએ વિચારવાનું એ છે કે પ્રથમ તે કોઈ પણ પાપકર્મ તીવ્રપણે કરવું નહીં. છતાં થઈ જાય તે પછી તેને માટે જેવા યોગ્ય હોય તેવા ઉપાય તરતજ લેવા. આ સંસારમાં મેહગ્રસ્ત થબેલ પ્રાણી અજ્ઞાન દશાની પ્રબળતાથી એટલે કોઈ વ્યાધિ આવ્યું હોય તે તેને કાઢવા માટે પ્રયાસ કરે છે તેટલો લાગેલાં પાપને કાઢવા માટે પ્રયાસ કરતા નથી. તે મૂઢ વિચાર નથી કે આવેલ વ્યાધિ તો પૂર્વે બાંધેલ પાપનું પરિણામ છે. તેથી તેમાં તે ભોગવવા પડે છુટી જવુંજ ગ્ય છે. કેમકે જે ઓછું ભોગવાશે તો વળી ફરીને ભોગવવું પડશે. અને સ્થિતિ પૂરી થયે તેને વિરહ થવામાં તે ઔષધની અપેક્ષા ધરાવનાર નથી. વગર ઔષધે પણ તે દૂર થઈ જશે. અને તીવ્રપણે વેઠવાનું કર્મ હશે તો ગમે તેટલા ઔષધ ઉપચારથી પણ તે જશે નહીં. તે તેને માટે ફગટને પ્રયાસ કરવાનું છોડી દઈ નવાં લાગતાં પાપે. કેમ ઓછો લાગે અને લાગેલાં પાપ કેમ નાશ પામે તેને માટે જ વ્યાધિના પ્રતિકાર માટેના પ્રયાસ કરતાં અતિ ઘણે પ્રયાસ કરવો જોઇએ કે જેથી આગામી ભવે તેના પરિણામ તરિકે તેવા અસહ્ય વ્યાધિ વિગેરે ભોગવવાં ન પડે.
આ પાપસ્થાનકેની ટુંકી ટુંકી સમજુતી આપવાની આવશ્યકતા જણાય છે તે હવે પછી આપશું કે જેથી ભવભીરૂ પ્રાણીઓને તેનાથી દૂર રહેવાનું સવળ થાય.
जैनमत समिक्षा संबंधी विचार.
તે સંબંધી ભાવનગરના બી સાથે કરેલી અરજી) પંજાબ આર્યસમાજના ઉપદેશક શંભુદાશ તરફથી બહાર પાડવામાં આવેલી જૈનમત સમિક્ષા નામની અત્યંત નિકૃષ્ટ બુકના સંબંધમાં અત્રેના શ્રી સંધ તરફથી એક અરજી શ્રી પંજાબના મે, લેટેનન્ટ ગવર્નર સાહેબ તરફ મેકલવામાં આવી છે તે નીચે પ્રમાણે
For Private And Personal Use Only