________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૮૪
શ્રી જૈન ધર્મ પ્રકાશ જેના પત્રના ૪૩ મા અંકમાં શા. રાયચંદ કસળચંદનો ૧૫ મો પ્રશ્ન આ પ્રમાણે છે. “ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજીએ કહ્યું છે કે-“શનિ સાયર વધેરે, તે શું ભરતી થવાને આધાર ચંદ્રની ગતિ કરે છે તે ખરી વાત છે?” તેને ઉત્તર ન્યાયરત્ન તરફ થી આ પ્રમાણે આપવામાં આવેલ છે – સમુદ્ર મરતો દાને - बब बनवात तनुवात हे, शांशदर्शनसे सायरकी वढ पारी होना વાસી શાસ્ત્ર નહીં રે જવા.” હવે વિવેકી વાંચકવર્ગ વિચારે કે આવા ઉત્તરથી ન્યાય વિશારદ શ્રીમદ્યવિજયજી ઉપાધ્યાયની આશા તના થાય છે કે નહીં ? અને તેથી જૈન બંઓના દિલ દુઃખાય તેમ છે કે નહીં ? કારણ કે ઉકત મહાત્મા સર્વ માન્ય હોવાથી તેમના વચન ટકશાપ્તિ ગણાય છે. વળી સંસ્કૃતમાં, પ્રાકૃતમાં કે ભાષામાં પણ અન્ય શાસ્ત્ર ગ્રંથોના
અધાર વિના એક પણ વચન તેઓ સાહેબે લખેલું નથી એમ સંપ્રદાયથી શ્રવણગાં થયા કરે છે. એ વાકય પ્રમાણેનીજ ભાવ એ આ મહાશય બીજે સ્થાનકે પણ લાવેલા છે. શ્રી ધનાથજીના સ્તવનમાં ગાથા ૪ થી એ પ્રમાણે ભાવવાળી છે તે આ પ્રમાણ “વ્યસન ઉદય જે જળધિ અણુ હરે, શશિને તે સંબંધે; અણ સંબંધે કુમુદ અણ હરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાશુ ૪
આ ગાથાનાજ ભાવવાળું એક સંસ્કૃત કાવ્ય મારા વાંચવામાં આવેલું છે અને જે ૧૧ વર્ષ અગાઉ અન્યકૃત એક પુસ્તકમાં છપાયેલું છે તે આ પ્રમાણે –
રાપર. यदिन्दो रन्वेति व्यसनमुदयं वा निधिरपा
अयं कः संबंधो यदनुहरते तस्य कुमुदं । વિશુદ્ધ સુદ્રાનાં યુવામિiધ પ્રાચિન / ૧
Kક્ષય અને અભિવૃદ્ધિની બાબતમાં સમુદ્ર ચંદ્રનું અનુકરણ કરે છે તેનું કારણ તો એ જ છે કે તેમાં પુત્ર૫ર પિતૃ સંબંધનું આકર્ષણ પિતાનું પરાક્રમ દર્શાવે છે, પણ આ કે સંબંધ છે કે કુમુદ પણ ક્ષય અને અદ્ધિમાં ચંદ્રનું અનુકરણ કરે છે? ખરેખર શુદ્ધ હોય છે તે શુદ્ધની સાથે કાંઈ પણ સંબધ વગર નિ:સ્વાર્થ દઢ પ્રેમ રાખે છે.
For Private And Personal Use Only