________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુનિરાજ શ્રી દુર્લભવિજયજીનું સ્વર્ગગમન.
ઉક્ત મુનિરાજ, મહારાજ શ્રી વૃદ્ધિચદજીના શિષ્ય હતા ડાડે ચતુમાસ હતા. ત્યાં ઉપદેશ દાનાદિવડે જૈન સમુદાય ઉપર ધણાજ ઉપગાર કર્યા છે. જૈન બાળક બાળકાઓને જ્ઞાનદાન આપી ઉચ્ચ સ્થિતિએ લાવી મુક્યા છે. તેઓ સાહેબને છાતીના દુખાવાના વ્યાધી હતા. તે વ્યાધી જેરુ કરવાથી વરાવિડે સમિશ્ર થઇને દેહાંત કરનાર થઈ પડયા છે. ફાગુન શુદિ ૯ ગુરૂવારની રાત્રીના દશ કલાકે પંડિત મરણવડે પંચત્વ પામ્યા છે તેમના સ્વર્ગગમનથી શ્રી ડાઠાના સુધી તેમજ અન્ય સ્થાનના જૈન સમુદાયને ધણા ખેદ થયો છે. એને સ્વભાવે શાંત હેવા સાથે પરમ ગુરૂ ભક્ત તેમજ અસરકારક ઉપદેશ કરનારા હતા, એઓએ પોતાની નિશ્રાનું તમામ પુસ્તક પિતાની હયાતીમાંજ સર્વ સાધુ સાધ્વીઓને ઉપયોગમાં દેવાની શરતે શ્રી ભાવનગર મુનિરાજ શ્રી વૃદ્ધિચદજી પુસ્તકાલયમાં અર્પણ કર્યું છે. તેથી જે સાધુ સાધ્વીને તેમાંના પુસ્તકો વાંચવા ભણવા માટે ખપ હોય તેમણે તેને લાભ ખુશીથી લે. અમને પણ બહુ વર્ષથી પરિચય હોવાથી તેમના સ્વર્ગગમનથી અતિશય ખેદ થયે છે પરંતુ દેવ પાસે નિરૂપાયપણુ" છે,
તંત્રો,
ખાસ ખબ૨.
અમારા તરફથી પ્રથમ છપાયેલ તથા નવાં ઘણા પુસ્તકે છપાવવાની એક સાથે શરૂઆત કરવામાં આવી છે અને તેને માટે ખાસ કાખવામાં આવેલ છે. શ્રી શત્રુંજય મહાત્મય અળ શા ભાષાંતર ને જુદા જુદ્ર છપાય છે તથા શ્રી ષષ્ટિ શ - પૈકા પુરૂ ષ ચરિત્ર આ ખુ મુળ થા પ્રથમના સાત (પાંચ પ્રા) જે વિનાશ પામ્યા છે તે પણ છપાવવાની શ, રી છે. ચરિતાવળીના જુદા જુદા ચાર ભાગો છપાવવા મા છે જેમાં ઘણી કથાઓનો સમાવેશ થશે. બીજી પણ ઘણી બુ છે - પાવવા માંડી છે તે રાશન કરીએ છીએ,
For Private And Personal Use Only