Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વર્તમાન સમાચાર, ૨૮૭ ૨૫) શા હીરજી જેઠા હા. હીરબાઈ શ્રી મુંબાઈ ૨૫) બાઇ કંકુ શેઠ ભીખા ભગવાનની પુત્રી. અબ્રામા છલે સુરત. ૨૫) શેઠ પાનાચંદ પ્રેમચંદ ગામ લવાસા જીલે સુરત ર૫) શેઠ મનજી માણેકચંદ ગામ ભાંડત જીલે સુરત ૧૨૪) પરચુરણ રકમ મદદ તરીકે આવી તેના. આ પ્રમાણે મદદ મળવાની ખાસ આવશ્યકતા છે. સર્વત્ર વિહાર કરતા મુનિરાજોએ આ બાબત પર ધ્યાન આપવાની અને મુનિરાજ શ્રી અમરવિજયજીનું અનુકરણ કરવાની આવશ્યકતા છે. હાલમાં ત્યાં ૨૧ વિધાર્થીઓ અભ્યાસ કરે છે. તેમાં વૃદ્ધિ થવાને સંભવ છે. વિધાર્થીઓને તમામ પ્રકારની સગવડ પૂરી પાડવામાં આવે છે. આ ખાતામાં મદદ મોકલવા ઈચ્છનારે શ્રી વીરમગામ બનારસ પાઠશાળા કમીટીના સેક્રેટરીઓ તરફ અથવા શ્રી બનારસ પાઠશાળા તરફ મોકલાવવી. આ પાઠશાળાના સ્થાપનથી બનારસમાંહેના અન્યમતના વિદ્વાન શાસ્ત્રી એ પણ ખુશી થયા છે અને તેઓએ સ્થાપન પ્રસંગમાં હર્ષથી ભાગ લીધો છે; તે સંતોષકારક હકીકત છે. શ્રી સુરતમાં મુનિ રત્નસાગરજી જૈન વિદ્યાશાળાના ઈનામનો મેળાવડો. ગયા મહા વદ ૧૨ શનીવારે સાંજના શ્રી સુરતમાં ત્યાંના લેકપ્રિય ફ કસબ જજજ રા, રા, ચીમનલાલ લલુભાઈના પ્રમુખ પણ નીચે એક મેળાવડો કરવામાં આવ્યા હતા. તે પ્રસંગે સદરહુ પાઠશાળાના સં. ૧૮પ૭ ના અશાડ શુદિ ૧૩ થી સંવત ૧૮૬૦ ના પિસ શુદિ ૧૨ સુધી નો રીપોર્ટ તે ખાતાના ઓનરરી મેનેજર ચુનીલાલ છગન દ સરાફે વાંચી સંભળાવ્યો હતો પ્રમુખ સાહેબે ઘણું અસરકારક ભાષણ કર્યું હતું. તથા વિધાથીઓને ઇનામો અને મીઠાઈ વિગેરે વેહેચવામાં આવ્યું હતું. આ પાઠશાળાના અઢી વર્ષના રીપોર્ટની એક નકલ અમારી તરફ મોકલવામાં આવી છે તે વાંચી જોતાં આવી પાઠશાળાઓ દરેક મોટા શેહેરમાં ઉઘાડવાની જરૂર છે. આ પાઠશાળા માં ગુજરાતી પહેલી પડીથી ગ્રેજી 2 ધોરણ સુધીનો અભ્યાસ બીલકુલ ફી લીધા શિવાય કરાવવામાં આવે છે. તે સાથે દરેક કલાસમાં એક કલાક જનધર્મ સંબંધી તથા For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32