________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચરચાપત્ર, આવે કોણ ? વળી શાસ્ત્રાધારથી વાદ કરે પણ કેણ ? આ જનમત સમિસાવાળાએ તો માત્ર જન કથા રત્વપના ભાગો અને જન તત્વદર્શ જેવા ભાષા ગ્રંજ વાંચ્યા છે. જેના સિદ્ધાંતો, તેની ટીકાઓ, તત્વના ગ્રંથે કે જૈન ન્યાયશાસે કાંઈ પણ જોયેલ નથી, વાંચેલ નથી કે તે વાંચવા જેટલી શકિત પણ તેનામાં જણાતી નથી માત્ર દયાનંદ સુખચપેટા અને દયાનંદ છળકપટ દર્પણ જે તે ગ્રંથની દાઝ કહાડી પિતાના આત્માને મલીન ક્યાં છે, તેથી એવા કરવાની બનાવેલી બુકના ઉત્તરમાં કાંઈ પણ છપાવવાની જરૂર નથી, એવું છપાવવામાં કાંઈ પણ લાભ નથી, પરંતુ ઉ. લટી હાની છે કારણ કે એના કર્તાએ લખેલા આપણા પૂજ્ય તીર્થકરે, પૂર્વાચાર્યા, સતિઓ અને મહાત્માઓના સંબધન દુર્વક આપણી જીભે બોલી શકાય તેમ પણ નથી, ને તે આપણે લખવા અને વધારે પ્રસિદ્ધ કરવા તે કોઈપણ રીતે યુકત લાગતું નથી. તેથી અમારા વિચાર પ્રમાણે તો તે બાબતનો ઉત્તર કાંઈ પણ નહી છપાવતાં જે કોર્ટમાં તેનું પેટાપણું સાબિત કરવાનો વખત આવે તો તેને માટે તૈયાર રહેવું. તે સિવાય તે મહા કનિષ્ટ બુકને કે તે માટેના નિકૃષ્ટ લખાણ ને બીલકુલ વિશેષ પ્રસિદ્ધિ આપવી ડી. આ બાબત પુણ વિચાર કરીને બીજા અનુભવી વિદાને પિતાના વિચાર જણાવશે તો તે અમે ઘણી ખુશીથી પ્રસિદ્ધિમાં મુકશું. હાલ આટલુંજ બસ છે.
વરવા પત્ર. प्रश्नना उत्तरो अमारामां थती गफलतो. મેહેરબાન જૈનધર્મ પ્રકાશના આધિપતિ સાહેબ. નીચેની હકીકત આપના પત્રમાં પ્રગટ કરશો.
“જૈન” પત્રમાં આવતા પ્રશ્નોત્તરે જે વાયરત્ન તરફથી લખવામાં આવે છે તે હું દર વખત ધ્યાન દઈને વાંચું છું; પરંતુ તેમાં કેટલાક ઉત્તરો તો તદન ઉડાવવાનાજ અપાય છે, કેટલાક અજ્ઞાનપણાના આવે છે, કેટલાક શાસ્ત્ર વિરૂદ્ધ અપાય છે અને કેટલાક પૂર્વ પુરની અવગણના કરનાર આવે છે. તે વાંચી મારા ચિત્તમાં ઘણે ખેદ થતો હતો, પરંતુ હું તેવા પ્રકારને શાસ્ત્રનું ન હોવાથી તે સંબંધી કાંઈ પણ લખવાની મારી હિમત થતી નહીં. હાલમાં તેઓ સાહેબે એક પ્રશ્નના ઉત્તરમાં ઉપાધ્યાયજી શ્રી યશે. વિજયજી મહારાજની અવગણના કરેલી છે તેમજ તે બાબતે મારી
જેવા સાધારણ બુદ્ધિવાળાની ગ્રાળ માં પણ આવી શકે તેવી છે ને મે અર લખાણ લખવા હિંમત કરી છે.
For Private And Personal Use Only