________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
શ્રી જૈનધર્મ પ્રકાશ.
(9) આથી માત્ર અમારી ઉશ્કેરાયેલી લાગણી વધારે પ્રદિપ્ત થાય તથા સલાહશાન્તિતા બગ પણ થાય તેમ ધારવાથી છેવટે અમે ૧૮૯૦ ના એકટ ચેાથાના સુધારા મુજબ ઈન્ડીયન પેનકેાડના સેકશન ૧૫૩ અને ૨૯૨ ની રૂઇએ ગુન્હો કરનાર ઉપર કામ ચલાવવાને માટે ૧૮૯૮ ના પાંચમા એકટના ૯૬ મા સેકશનની રૂઇએ જરૂર પડતા અરજ કરીએ છીએ.
રક્ષ માટે
અમે છીએ
આપના નમ્ર અરજદારે, ભાવનગરના ના,
સદરહુ અરજીની સાથે અત્રે થયેલી શ્રી સંઘની મીટીંગનું પ્રેાસીડીંગ તથા નમત સમિક્ષાની મુકમાંથી કેટલાક ફકરાઓનુ ઇંગ્લીશ કરીતે તે ટાંકવામાં આવેલ છે. સદરહુ અરજીતી પહોંચ આવી ગઇ છે. શિવાય ખુલાસા વે! ખટીમાં છે.
આ બુકના સંબંધમાં શુ' ઉપાયે લેવા યોગ્ય છે તે સબંધી પુખ્ત વિચારણા કરીનેજ એમ નિર્ણય કરવામાં આવેલા હતા કે એના કાને ન્યાય કોર્ટમાં ઘસડવા અને તેણે કરેલા અપકૃત્ય માટે તેને ગેાગ્ય શિક્ષા અપાવવી. ' આવા નિžયને અનુસરીને મુખરુ, અમદાવાદ, સુરત, કલકત્તા, અજમેર, દીલ્હી, પંજાબ વિગેરે અનેક સ્થાનથી પંજાબ ગવર્નમેન્ટ તરફ અરજીએ મોકલવામાં આવેલી છે. તે અરજીતે પરિણામે કાર્ટમાં તેનાપર કેસ ચલાવવામાં આવશે તે તે વખતે તેને કત્તા જો પોતે છપાવેલ હકીકત જૈનશાસ્ત્રાધારે બરાબર છે એમ કહેવા ફોગટ હિંમત કરશે તે તેને તાડવા માટે તેના બતાવેલાજ આધારથી તેનુ કહેવુ અસત્ય ઠેરાવી શફાશે અને તેને માટે જૈન વિદ્વાન મુનિ મહારાજાએ તૈયાર પણ છે. પરંતુ હાલમાં જેન” પત્રમાં એવા વિચાર આપવામાં આવ્યે છે કે 'જૈનમત સમિક્ષાના કત્તાને પરાસ્ત કરવનું કામ મુનિરાજોએજ કરવું ઘટે છે. તેને માટે આવી ખર્ચાળ પદ્ધતિ પણ કરવાની જરૂર નથી.' આમ કહેવા સાથે પાછલા આધારે બતાવવામાં આવ્યા છે. પરંતુ તે લખાણ કરનાર લેખક જરા ધ્યાત આપવાની જરૂર છે કે-જે શાસ્ત્ર યુક્તિથી જૈનમતનું ખંડન કરતા હોય તેની સામે તે મુનિરવ્હેઐ થવુંયે!ગ્ય છે અને થવા તૈયાર પણ છે પરંતુ જે માત્ર દેવબુદ્ધિથી નંદા કરે, ગાળે આપે કે અશ્લીલ વાકય રચનાથી પેાતાનુ દુજૈનપણું જણાવે તેની સામે મુનિ મહારાજા ગી રીતે વાદ કરવા જાય? નાટીસ કરીને તેને ખેલાવવા તે વાદ કરીને પરાસ્ત કો,” એમ લખવુ સહેલ છે, પણ તાટીસને ગણકારે કાળુ ? અને
For Private And Personal Use Only