Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 12
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 13
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રબોધ, રહ૫ તે-વારે હેતુ પાર પડે ધાર્મિક કેળવણીની શરૂઆત સમજ્યા વગર માત્ર ગોખવાથી થવી ન જોઈએ. આ વિષય પર ધ્યાન ખેંચાવાની જરૂર છે. કેળવણી આપતી વખતે ધર્મના મૂળ તો સાદા રૂપમાં, મિષ્ટ લાગે તેવી રીતે બાળકને સમજાવવાં, વચ્ચે કથાઓ પણ કહેવી અને તેમ કરીને તેનામાં રહેલી ધાર્મિકવૃત્તિ જાગૃત કરવી. મોટી ઉમ્મરના અભ્યાસને પ્રથમથી અર્થ સહિતજ અભ્યાસ કરાવે. ધાર્મિક જીવન ઉંચુ કરવા માટે સમજણની પૂરે પૂરી જરૂર છે. ધાર્મિક અભ્યાસ સાથે આનંદ થાય અને તેને અનુસાર તિઓ થાય એ રસાત્મક અભ્યાસ કરી નાંખો. આ સર્વ કોણ કરે એ અતિ ગંભીર ના છે. આવશ્યક સમજ્યા પછી પ્રકરણો જ વિચાર. નવ તત્ત દિક શીખવા અને છેવટે કર્મગ્રંથ જેવી ગૂઢ ફિલોસોફીના ગ્ર ગુરૂ ગે વાંચવા. આ કામ સરસ છે પણ તે બાબતમાં યોગ્ય લાઇન દેરવાની જરૂર છે. આગળ અને ભ્યાસ કે કરે તે પાત્રની શોધક બુદ્ધિને તીવ્રતા ઉપર આધાર રાખે છે. જેનશાસ્ત્રના વિષયને ચાર વિભાગ પાડવામાં આવ્યા છે. ચરિત્રાનુ યોગ ( mythology ) ચરકરણાનુગ ( ritual ) દ્રવ્યાનુગ ( philosopliy ) and o nde ( mathematics ) 241 2417 અનુયોગનો અભ્યાસ લખ્યો છે તે જ સ્થિતિમાં છે એટલે કે ત્રણ અનુગનો અભ્યાસ બહુ મંદ છે. માત્ર ચરિત્રાનુયોગ સંબંધી જ્ઞાન ઘણાને હોય છે પૂર્વાચાર્યોએ જ્યારે જોયું કે દ્રવ્યાનુયોગનો અભ્યાસ બહુ મંદ ૫ડતો જાય છે ત્યારે તેઓએ મુખ્ય નિયમે સાથે સ્થાઓ જોડી દીધી. ક. થાથી બે પ્રકારને લાભ થાય છે; એક તો મને આનંદ પામે છે અને મહેનત પડતી નથી. આ બાબત સહેલી છે તેથી આ જમાનામાં ભાષાંતર રૂપે બહુ ગ્રંથો છપાયા છે. આ બાબતમાં ફરીઆદ કરવા જેવું કાંઈ રહેતું નથી. ચરણકરણનુયોગના અભ્યાસમાં ક્રિયાનો સમાવેશ થાય છે. આ બાબતના અભ્યાસી ઓછા છે. સોળ સંસ્કાર જનવિધિ પ્રમાણે થતા નથી અને લગ્ન પણ બ્રાહ્મણ વિધિથી થાય છે. આ બાબતમાં જૈન કોન્ફરન્સના ઠરાવને અનુસરવાની આપણી ફરજ છે. ભોજકોને આ વિધિ શી ખવી તેયાર કરવાની જરૂર છે. વળી પ્રતિષ્ઠા વિગેરે વિધિના જાણનારા પણ ઓછા છે તે વધારવાની જરૂર છે. દ્રવ્યાનુયોગના અભ્યાસમાં ૪૫ આગમો પૈકી કેટલાક આગમ અને For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32