Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 3
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्री जैनधर्म प्रकाश. હા દેહરે, મનુ જન્મ પામી કરી, કરવા જ્ઞાન વિકાશ; કે છેનેહ યુકત ચિતે કરી, વા જન પ્રકાશ. ...છે છે છે કે, - પુસ્તક ૧૯ મું. શાકે ૧૮૨૫. વૈશાખ. સંવત ૧૫૯, અંક ૨ જે. श्री भावनगरमा प्रतिष्ठा महोच्छव. ભાવનગર શહેર કાઠીઆવાડમાં વ્યાપાર રોજગાર માટે પ્રખ્યાત છે. એ શહેરમાં શ્રાવકની વસ્તી સુમારે ૩૦૦૦ ઉપરાંત માણસની છે. ખુશી થવા જેવું એ છે કે એવડો મોટે સમુદાય છતાં તેમાં સંપ સારો છે. એ શહેરમાં આપણા દેરાસર ૩ છે. જેમાં એક મુખ્ય દેરાસર તો ભાવનગર વસ્યુ ત્યારનું બંધાવેલ છે, ભાવનગરના શ્રાવક વર્ગના પરમ ઉપગારી મુનિરાજ મહારાજશ્રી વૃદ્ધિચંદજીને વિચાર શહેર બહાર–રાજનગરમાં હઠીભાઈની વાડીમાં છે તેમ-દાદાવાડીમાં એક સુંદર જિનમંદિર હોય તે ઠીક એવો થવાથી તેમણે શ્રાવક વર્ગને ઉપદેશ આપ્યો અને એટલા ઉપરથી તે વિચાર અમલમાં મુકવાનો નિર્ણય થયો તેથી સંવત ૧૮૪૬ ના શ્રાવણ શુદિ ૬ કે દાદા સાહેબના નામથી ઓળખાતી વાડીમાં નવીન દેરાસર માટે ખાતમુહુર્ત કરવામાં આવ્યું, ખાતમુહુર્ત કર્યા પછી દિનારદિન વિચાર વૃદ્ધિ પામવા લાગ્યા અને એટલા ઉપરથી જે દેરાસર ઉપર પંદર હજાર રૂપીઆ ખરચવા ધારણ - તી તેની ઉપર તેથી પાંચગણું રૂપીઆ ખરચાયા, દેરાસર ફરતો ઘણે સુંદર કોટ બંધાયે, સામે પુંડરિક સ્વામીનું દેરાસર બંધાયું અને ભૂમિતળ પણ સુંદર થયું. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28