________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવનગરમાં પ્રતિષ્ઠા મહોત્સવ. આવ્યો હતો અને બંને જિનમંદિરે માટે બે કુંભ તયાર કરાવી અનેક જાતિના વાજિં વાગતે દેરાસર ફરતી પ્રદક્ષિણા કરાવી મૂળ નાયકવાળે સ્થાને પધરાવવામાં આવ્યા હતા. તે સિવાય તેને લગતો અન્ય સર્વ વિધિકરવામાં આવ્યો હતો.
અઠ્ઠાઈ મહેસવની શરૂઆત શુદિ ૧૦ થી જ કરવામાં આવી હતી. અને પ્રતિષ્ઠાની આગળને પાછળ મળીને નવ દિવસ પૂજ ભણાવવામાં આવિી હતી. તેમાં સરભેદી પંચકલ્યાણકની, નપદજીની એકવિશ પ્રકારી,નવાણુ પ્રકારી, અષ્ટપ્રકારી બાર વતની, અગ્યાર અંગની અને વિશસ્થાનની પૂજાએ શાત્રને પવિત્ર ક્યા હતા. પૂનમાં ફળ નૈવેધ પુષ્કળ ઢોવામાં આવતું હતું. પૂળ ભણાવવા માટે તેમજ ભાવના માટે બહુ લાયક અને પ્રવીણ ભોજકોની સગવડ કરવામાં આવી હતી. શ્રી પાટણથી હરીલાલને તેનો ભાઈ આવ્યા હતા. તેમજ રાધણપુરવાળા ભોજક ગીરધર હેમચંદ અને તેને બે ભાઈઓ ઉતમને પીતામ્બર આવ્યા હતા. ભાવનગર રાજ્યમાં રહેલા ભોજક દલસુખરામ પણ વખતો વખત આવતા હતા. બી ન ભેજક પણ બે ચાર આવ્યા હતા અને શ્રી પાલીતાણી નુસ કશી બાળકોને તેડાવવામાં આવ્યા હતા. આ શી રીતે બR સામગ્રી હારમોનીયમ, સારંગી, સતાર, દી લરૂબા મુદગ વિગેરે ઉતમ વાછત્રો સહિત મળવાથી પૂજા અને ભાવનામાં પરમ આનંદ થતો હતો. અનેક પ્રકારની દ્રવ્ય પૂજા કરવાનો મુળ હેતુ શુ. ભ ભાવ ઉત્પન્ન કરવા માટે હોય છે. તે કેટલીક વખત ભૂલી જવામાં આવે છે પરંતુ અહીં કેટલેક સુત બાવનું મંડળ સારૂં હોવાથી તે બાબત માં સારૂ લક્ષ અપાતું દલિત થતું હતું.
આ પ્રતિ મહેસવની કંકોત્રીઓ . ત્રીકુવનદાસ ભાજીના નામથી દેશાવરમાં મોકલવામાં અાવી હતી, અને શહેરની અંદર રાજ્યના મોટા મોટા અધિકારીઓને તથા ગ્રહોને આમંત્રણ કાર્ડ મોકલવામાં આવ્યા હતા. તે ઉપરથી શેહેરનો મોટો ભાગ દર્શનાથે આવી ગયો હતો. રત્રીએ દશ વખતે માણસને ચાલીને આ '; એટલી વિશાળ જગ્યા છતાં મુશ્કેલીમાં મળી શકતો હતો, એ ટા આધકારીઓને યોગ્ય સકાર કરવામાં આવતું હતું અને સાથે રહીને બધું બતાવવામાં આવતું હતું.
ભાવનગરના નામદાર દરબાર શ્રી ભાવસિંહજી બહાદુરને ૫ણ આ શુભ પ્રસંગ ઉપર દર્શને પધારવા આમંત્રણ જૈન વર્ગના આગેવાન ગ્રહરએ રૂબરૂમાં જઈને કર્યું હતું જે કે તે નામદારે ઘણી ખુશી સા
For Private And Personal Use Only