________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કથા કરાવવા તરફ લક્ષ આપવા સુચવીએ છીએ તેમજ પિતાની તરફથી ૫ ગુ ઉદારતા વાપરવાનું યાદ આપીએ છીએ.
અમરચંદ ઘેલાભાઇ,
શ્રી. જ. ધ. પ્ર. સુભાના મંત્રી. જાહેર ખબર. ‘આંખના દરદીઓ માટે અમુલ્ય તક.* *
( મુનિરાજ તથા સાવો માટે મફત. ) ચક્ષરૂપી રનને જાળવવું એજ દુનીઆમાં માટી દોલત છે શરીરે સુખી તેજ ખરા સુખ કહેવાય છે, જે શરીરને આ ધાર ચક્ષુ ઉપર છે, તેથી આગળ ઉપર ચમાની જરૂર ન પડે હમેશાં આંખ સાફ રહે અને તેજી વધે તેને માટે “શુદ્ધ સાચા માતાના સુર” કાળા, સત, અથવા લાલ ત્રણે ફુગનો પણ એક સરખા ગુણવાળા અમે બનાવેલ છે તે જોઇએ તેણે મ"ગાવવાતેની કિંમત ન મરે ૧. લાના તાલા. ૧ ના રૂ.૪) અને નું બહું બીજાના તેલા ૧ ના રૂ.૨) પોસ્ટ ખર્ચ જીદ. પરદેશવાળાને વેલ્યુપેનલથી મોકલશું. આ દવાથી ઘણા ફાયદા થાય છે ઘણા માણસને ફાયદા થયેલા છે તેના સર્ટીફીકેટે અમારી પાસે માજીદ છે.
ત્રણે જતના સુર બનાવનાર તથા વેચનાર. શેઠ ત્રીભુવનદાસ હઠીસંધ.
1 જામનગર-કાઠીયાવાડ.
ગ્રાહકોને ભેટ. ગયા વર્ષની ભેટ તરીકે “શ્રી વર્ધ્વમાન દ્વાત્રીક મળ, મધાનો અર્થ; ટીકા, ટીકાનો અર્થ એ પ્રમાણે છપાવીને ચાર ફાર્મ ની એક બુક સારી રીતે બધાવીને તૈયાર કરવામાં આવી છે, અને તે લવાજમ મોકલનાર ગ્રાહુકા તરફ મોકલવાનું પણ શરૂ કરવામાં આવ્યું છે. આ ચાપાનીયુ પહેચ્યા પછી એક માસની અંદ૨ ન મળે તો જેમણે લવાજમ મેકલેલ હોય તેમણે પત્ર લખી મંગાવી લેવી. હજુ પણ નવા વર્ષના લવાજમ સહીત જે પાછલ લવાજમ મેકલશે તેમને એક માસ સુધી લાભ આપથામા આવી,
For Private And Personal Use Only