________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી જેના પ્રકાશ સ્નાત્રો ભણાઈ રહ્યા હતા. ત્યાર પછી બાકીનો વિધિ કરી, આરતિ ઉતરાવીને શાંતિકુંભ ભરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ દેવતાઓનું વિસર્જન કરીને મહાત્માત્ર સંબંધી વિધિ પૂર્ણ કરવામાં આવ્યો હતો.
શાંતિકુંભ શા, આણંદજી પરશોતમને ત્યાં લઈ જવામાં આવ્યો હતું અને રાત્રે ત્યાં રાત્રી જગે કરવામાં આવ્યો હતો. તે કુંભ વાદિપની પ્રાત:કાળે દાદા સાહેબ આવ્યા બાદ અત્તરી સ્નાત્રના હવભુવડે શહેર ફરતી ધારાવાડી દેવરાવવામાં આવી હતી. અને બપોરે ઘણું આનંદ સાથે વિશસ્થાનકની પૂજા ભણાવવામાં આવી હતી.
સ્નાત્રીઆઓ સંબંધી અનુકુળતા થવા માટે તેમજ તેમની બધી રીતે વિશુદ્ધિ રહેવા માટે પ્રારંભથી જ તેમને ખાવા પીવાનો તેમજ યુવાનો બંદોબસ્ત દાદાસાહેબની વાડીમાં જ કરવામાં આવ્યો હતે. તે સાથે પરદેશી તમામ શ્રાવક ભાઇઓને પણ શુદિ ૧૩ થી વદિ ૫ સુધી ત્યાં જ જમાડ વામાં આવ્યા હતા. તેને માટે જાહેર રીતે શેહેરમાં નોતરા ફેરવવામાં આવ્યા હતા. જેથી બહાર ગામથી આવનારા શ્રાવકભાઈઓની યોગ્ય સગવડ જળવાઈ શનતી હતી અને બની શકતી ભકિત પણ થતી હતી.
આ મહોત્સવ ઉપર સાધુ સાધવીનો સમુદાય પણ બહુ સારે મળે હતે. સુમારે ૫૦ ઠાણું ઉપરાંત એકઠા થયા હતા. પન્યાસજી શ્રી ગંભીર વિજ્યજી ઉપરાંત મુનિરાજ શ્રી કેવળ વિજ્યજી તથા મુનિરાજ શ્રી નેમવિજ્યજી પણ સપરિવાર પધાર્યા હતા. જેથી આ મહોત્સવ ઉપર આવનારને જંગમ તીર્થનાં દર્શનને પણ પરમ લાભ મળતું હતું.
આ મહા પ્રસંગને ઘટે તેવી રીતે શ્રી સંઘે સલાટ, સુતાર, કડીઆ વિગેરે કારિગરેને તથા સંઘના તમામ નેકર, પૂજારીઓ, મહેતાઓ તથા કામકાજ કરનારાઓ વિગેરેને સારે શિરપાવ આપીને ખુશ કર્યા હતા. આ બાબતમાં કોઇને પણ ભૂલી જવામાં આવ્યા નહતા એટલું જ નહીં પણ સારી ઉદારતા વાપરવામાં આવી હતી.
વદિ ૧ રવીવારને દિવસે પ્રભાતે પ્રતિષ્ઠા દેવતા વિસર્જન તથા કંકણું દર છોડવાની વિધિ કરવામાં આવી હતી અને સાંયકાળે વૃદ્ધિ કરીને જિન મંદિર બંધ કરવામાં આવ્યા હતા. જો કે વદિ ૭ી સવારમાં શ્રી સંઘે મળીને પ્રતિષ્ઠાકારકની પાસે પ્રાતઃકાળમાં વહેલા ઉઘડાની યથાશક્તિ નજરાણે ધરીને પરમાત્માના દર્શનનો પરમલાભ લીધે હતો.
For Private And Personal Use Only