Book Title: Jain Dharm Prakash 1903 Pustak 019 Ank 02
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૪૦ શ્રી જૈનધર્મ પ્રકાશ भावनगर मां थयेली नयंकर आग. તે ઉપરથી ઉત્પન્ન થતા વિચારે. શ્રાવક વર્ગને થયેલું નુકશાન. ગયા ચૈતર શુદ ૯ ની બપારે શેહેર ભાવનગરમાં રાજ્ય મહેલની સામેના બદાણી ગભીર રામજીના મકાનમાંથી એકાએક આગ ઉત્પન્ન થઈ હું. તી અને તેણે ધણા ધેડા વખતમાં ૫૦ ફીટને રસ્તા વચ્ચે છતાં સામે રહેલા રાજ્ય મેહેલતે સપાટામાં લઈ લીધો હતે. આ આગમાં સુમારે ૨૫૩૦ દુકાનેા અને ૫૦ ઉપરાંત ધરે ચાર પાંચ કલાકના અરસામાં બળીને ભસ્મ થઇ ગયા છે. તેથી સુમારે છ લાખનું નુકશાન અટકળમાં આવ્યુ છે. તેમાં ત્રણ લાખ જેટલું નુકશાન તે માત્ર રાજ્ય મેહુલ બળી જવાથીજ થયું છે બાકીનું ત્રણ લાખનું નુકશાન પ્રજા વર્ગને થયું છે. તેમાંધી અર ઝાઝે' જનવગતે થયેલું જણાય છે. આ અગ્નિ પ્રકોપમાં શ્રી જૈનધર્મ પ્ર સારક સભાની ઓફીસ પણ આવી ગઇ છે. તેની હકીકત ગયા અંકમાં ટાઇટલ ઉપર કરેલા લખાણુથી ગ્રાહક વર્ગના જાણવામાં આવેલી છે. આ અગ્નિ પ્રકોપની તાત્કાળાક અસરતા અનૅ દાદા સાહેબની વાડીમાં શ્રીધે કરેલા દેરાસરજીની પ્રતિષ્ટા ઉપર થઇ હતી. એ પ્રતિષ્ટાન મુપુત્ત ભેંશાક સુદ ૪ નું નક્કી કરવામાં આવેલું તે આ કારણને લઇને ફેરવું પડયુ અને વૈશાક વદ ૨ નું રાખવામાં આવ્યુ હતું. અત્રેના જૈન સમુદાયને કેટલા ભાગ અત્રે થયેલા અગ્નિ પ્રકોપથી પ્રતિષ્ટાના મુહુર્ત્તાદિકના સબંધમાં વહેમાઇ ગયા હતા. અને પોતાની મંળે પોતાના અવર્ણવાદ એલવાની જેમ તદન અણુસમપણાની વાતો કરવા લાગ્યા હતા. આ વખત પ્રથમ તે એ હકીફત વિચારવાની છે કે કાઇ પણ મુ હુર્ત્તની અસર તેની અગાઉના દિવસે માં થઇ શકતી નથી. વળી એવા કારણથી આવા પ્રકારની હાનીને યત્ કિંચિત્ પણ સમર નથી કે જે હાનીમાં મુખ્ય ભાગ તે દરબારશ્રીને અને બાકીને ભાગ ુટી, બ્રાહ્મણો અને વૈષ્ણવા વિગેરેને છે. વળી એક વૈષ્ણુવ મંદિર પણ નાશ પામ્યું છે. સમકિત દૃષ્ટિ જીવેએ તે આ વખત ખરેખરી રીતે ભગવતે ભાપેલી વસ્તુની અસ્થિરતાને ચિત્તમાં દ્રઢ કરવાની છે, સર્વને બધી ભાવના એ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28