________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાલીતાથાના દરમાર અને જેના.
૪૩
સલાહકારો મોટે ભાગે દૂષિત છે. એવા સલાહકારોની સલાહને લઇને પાલીતાણા દરબાર તરથી ઘણી વખત અનુચિત પગલાં ભરવામાં આવે છે. પેાતાના હકની ખાતર શ્રાવકવર્ગ સાથે ન્યાયની રીતે લડત ચલાવવી એ જુદી વાત છે અને વિના કારણુ જૈન સમુદાયના મન દુ:ખાય તેવાં એ પવિત્ર પર્વતની, પવિત્ર જિન્મદીરાની, અતિ પવિત્ર દેવમાńએની આશાતના-અપમાન-અનાદર કરવાનાં પગલાં ભરવાં; શ્રાવક સમુદાયના શેઠ આણંદજી કલ્યાણુજીના નામથી ચાલતી પેઢીના નાકરાને વગર ગુન્હે ખાટા આરાપા સુકી હેરાન કરવા એ જુદી વાત છે. આવા અન્યાય યુકત પગલાં ભરવાથી પરસ્પર અભાવ વધતા જાય છે અને સ્નેહ ભરેલી લાગણી થવાને બદલે અપ્રીતિ અને દ્વેષ ભરેલી લાગણી તાજી થતી જાય છે. તેમજ તેમાં વધારો થતા જાય છે. આ બાબત ખરેખરી ખેદકારક છે.
મચ્છુપ કાર સુરસિંગજીતી લાગણી તે જૈનવર્ગ પ્રત્યે ઘણી કડ વાશ ભરેલી હતી અને તે તેના પેાતાના સ્વભાવતુ તેમજ મુસલમાન સલાહુકારેની માડી સલાહનું પરિણામ હતુ. તેએ જ્યાં સુધી જીવ્યા ત્યાં સુધી તેમણે શ્રાવક સમુદાય સામે પ્રીતિ ભરેલી લાગણીએ કોઇ વખત જોયું જ નથી એટલુ જ નહી પણ સૂર્યકુંડ ઉપરની દેરીમાંથી પગલા ખાદીતે નખાવી દીધના-દેવની આશાતના કરવારૂપ ઉગ્ર પાપને પરિણામે તેજ કેસમાં નામદાર ગવ ર્નર સાહેબને ઠપકા સહન કરીને પાછા વળતાં પાણી પાણી કરતાં પોતાના અમૂલ્ય પ્રાણ તેમણે રણુવગડામાં ગુમાળ્યે છે. આ હકીકત ખરેખરી રીતે ધડા લેવા લાયક છે.
કાર સુરસિ ંગજીના ગુજરી ગયા બાદ હાલના ઢાકાર શ્રી માનસિ •હુજી રાજગાદી ઉપર આવ્યા છે. તેમણે રાજગાદી ઉપર આવતાં તે બહુ સારા અભિપ્રાય અધવ્યા હતા. તેમના રાજગાદીએ આવતાં દરમ્યાન પ્રથમજ ઢાઠીયાવાડના મે, પેોલીટીકલ એજટ કર્નલ વેાસન સાહેબે વચ્ચે પડીને યાત્રાળુ અેપરના લાગા તરિકે વાર્ષિક રૂ.૧૫૦૦૦) ની રકમ ૪૦ વર્ષને માટે મુર્કરર કરી આપી ત્યારબાદ કેટલાક વખત સલાહશાંતિ ચાલ્યા બાદ પાછા નવા તકરારો ઉત્પન્ન થવા લાગ્યા, જેતે પરિણામે પરસ્પરની પ્રીતિ ભરેલી લાગણી ઘસાવા લાગી.
એવા નાના અથવા મેટા તમામ તકરે! ક્રમે ક્રમે પતી ગયા અને છેવટે મકાનોની ભાલેકી વિગેરેના વાંધાને કુડચા શેઠ મનસુખભાઇ ભ
For Private And Personal Use Only