________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહેાત્સવ.
૩૭
.
સ્ત્રી વર્ગ વસ્ત્રાલ કાર પહેરીને જમવા તર? હર્ષમાં ચાલ્યા જતા નજરે પડતા હતા. વૈષ્ણવ વર્ગની સ્ત્રીએ પણ કોઇના પ્રશ્નના ઊત્તરમાં આજે શ્રાવકોની પ્રતિષ્ટા છે તેમાં અમને પણ જમવાના છે એવા ઉત્તર આપતી હતી. અને ચારે તરફ જૈનશાસનની ઉન્નતિ શબ્દય થઇ રહી હતી. આ સ્વામીવાસત્ખનું કાર્ય ઘણા આનદ સાથે દિવસ છતાં ખલાસ થયું હતું અને દિલ ઉદાર હોવાથી ધાર્યા કરતાં પણ ઓછા ખર્ચ થયેલા જણાતા હતે.
આ પ્રતિષ્ટાને દિવસ મહા પવિત્ર હોવાથી આરંભના તમામ કાર્યો અધ રાખાવવામાં આવ્યા હતા. તમામ વ્યાપારીઓએ પોતાની રાજી ખુશીથી અણાજો પાળ્યો હતેા કાપડની મીલ, જીન, પ્રેસ, લાકડા વેરવા પ્રેસ, સાકરના કારખાના, માણું માપ, કાંટા, બંદરમાં માલનુ ઉતરવું, ગાડીએ ભરાવી, જકાત ચૂકવવી વિગેરે તમામ ખધ હતું. અનાજ બજાર, કાપડ બાર, ગેળ ખાર, ધી ખાર, ગાધી માર, શાક બજાર વિગેરે તમામ ખજા માં અણુજા પડ્યા હતા. સેાની તથા લુહારાએ પણ દુકાનો બંધ રાખી હતી. માછીની નળ પણ બંધ રખાવવામાં આવી હતી. આ પ્રમાણે અનેક જીવેતે અભયદાન કળવાના બની શકયા તેટલા તમામ માર્ગ લેવામાં આવ્યા હતા; કરણ કે આવા શુભ પ્રસંગને માટે તેની મુખ્યતા છે. પ્રતિના મહાન મહેચ્છવની પાછળ મહાસ્નાત્ર કરવુંજ જોઇએ એવે વિધિ હેવાથી વદ ૪ શુક્રવારેજ અઠ્ઠાત્તરી સ્નાત્ર ભણાવવાનું ઠરાવ વામાં આવ્યું. તેને લગતી પીડ઼ીકા તથા જે બીજી તૈયારીઓ વદ ૩ તે કરવામાં આવી અને તે રાત્રેજ પૂર્વવત્ સવિસ્તર વિધિથી ગૃહદિગ્પાળનું પૂજન કરવામાં આવ્યુ. વિદે ૪ ના પ્રાતઃફાળથીજ વૃદ્ધનાત્રની તૈયારીએ ચાલી રહી હતી. મડપના મધ્ય ભાગમાં બંને તરફ્ જાત જાતના કુળ નૈવેધના ઢગલા કરેલા દૃષ્ટિએ પડતા હતા. ભાવનગરમાં મળતા તમામ જાતિના કળા લાવવા ઉપરાંત મુંબઇથી પશુ મંગાવવામાં આવ્યા હતા. નવેઘ અનેક જાતિનું ખાસ કરાવવામાં આવ્યું હતુ. નવી કરેલી વેદિકા ઉપર ચાર પંચ તીર્થીએ (યાદેવ, અજીતનાથ, શાંતિનાથ, પાર્શ્વનાથ,)નું સ્થાપત કર્યા બાદ દીપક, પામૃત વિગેરેની સ્થાપના કરવામાં આવી હતી, ત્યારબાદ દેવ નેતરીને તથા દેવબંદન કરી અત્તર (૧૦૮ ) સ્નાત્ર ભણાવવાની શરૂઆત કરવામાં આાવી હતી બધ સ્નાત્રા પન્યાસજી ગભીર વિજ્યજી તથા શ્રાવક જમન્તાદાસ હીરાચંદે ભણાવ્યા હતા. ધી વિગેરેની ઉપજ પણ સારી થઇ હતી. સાંજના પાંચ વાગતા લગ ભગ ૧૦૮
For Private And Personal Use Only