________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ભાવનગરમાં પ્રતિષ્ટા મહેરાવ
૩૫
પૂર્વે અતી હતી. ચાંદીની પાલખીની સાથે રૂપાના ધેાકા, ઝાંઝરી, છત્રી, અદાગિરિ તથા ચામર અને પ ખાઓ લઇને ચાલતા જૈન બાળકો દૃષ્ટિને આનંદ આપતા હતા. દુધની ધારાવાડી, બળીબાકુળ, ધુપના કુંડાએ, ધીના દોવા તથા દશાંગ ધુપવાળા પધાણા માર્ગની અશુચિ વિગેરેનુ નિવાસ્તુ કરતા દૃષ્ટિએ પડતા હતા. આ પ્રમાણે તમામ સામગ્રી સાથે ચાલતે વરઘોડા શહેરમાં આવી ચારે દવા કરી સુમારે અઢી કલાકે દાદાસાહેબજ ઉતર્યો હતા. વરઘોડાની શૈાબા અપૂર્વ આવી હતી.
વૈશાખ વિદ ૧ મે ઉપર જણાવ્યા પ્રમાણેની તમ!મ સામગ્રી સહીત શા ત્રીભોવનદાસ ભાણુને ઘરેથી કુળ નૈવેધના વઘેાડે ચડાવવામાં આવ્યે હતા. તેની શૈાભા પણ આગલા વઘેડા જેવીજ આવી હતી. આ વાડા ૧૦ા વાગે દાદાસાહેબ ઉતર્યા હતા અને અપેારે તેમના તરફથી ખારવ્રતની પૂજા ભણાવવામાં આવી હતી.
વૈશાખ વદ ૨ જે પ્રાતઃકાળમાંજ પ્રતિક્ષા હોવાથી તે સંબંધી તમામ તૈયારી રાત્રીએ કરવામાં આવી હતી. સ્નાત્રીએ તેમજ પ્રતિમાજી પધરાવનારા અને ધ્વજકળશ ચડાવનારા બહેને બાગે ત્યાંજ રાત્રી રહ્યા હતા. પાછલી રાત્રે બે વાગે ક્રિયાની શરૂઆત કરવામાં આવી હતી. વિધિ પૂર્વક સામૈયું કર્યા બાદ ગૃહદ્દિપાળને અળિદાન દીધામાં આવ્યું હતું. ત્યારબાદ બરાબર સૂર્યોદય વખતે મુળનાયકજીતે ગર્ભગૃહની અંદર લેવામાં આવ્યા હતા. બિંબ બહુ મોટા અને તેાલદાર છતાં તેને અદર લેવા માટે રેલવે જેવી એવી સડક બનાવી હતી કે માત્ર એક બે મીનીટમાંજ પ્રભુને વેદી ઉપરથી આસન ઉપર લઇ જઇ શકાય. ત્યારબાદ સૂર્યોદય પછી અર્ધા કંલાકે પ્રતિનું મુહુર્ત હતું તેથી તેને લગતી તમામ તૈયારી કરીને દરેક પ્રતિમાજી એસાડનારાએને તથા ધ્વજદંડ ને કળશ ચઢાવનારા એને તપેાતાને ઠેકાણે સાવધાની પૂર્વક ઉપસ્થિત્ કરવામાં આવ્યા હતા. મૂળનામૂકજીની પ્રતિષ્ટા કરવાને લાભ શા. ત્રીભુવનદાસ ભાણુજીએ પાતાની માતુશ્રી બાઇ પાર્વતીને આપવાને ધારેલો હાવાધી મધ્યમાં તેઓ અને તેની બંને બાજુ એ બાંહ્ય તરીકે તેમના પુત્ર ત્રીજીવનદાસ તથા નરેતમદાસ ઊભા રહ્યા હતા. મુળનાયકજીની નીચે નાખવાના પદાર્થો સેાનામહેર (ગીની) રૂપા મહોર (ચાખડે! રૂપીષા), પંચરત્ન, કુમ વિગેરે સેવવામાં આવ્યા હતા, અને બાકીના ભંડાર તામ્ર દ્રશ્ય વગેરેથી પૂર્ણ કરવામાં આવ્યેા હતેા. ખીજા પ્રતિમાજીની નીચે પણ માએ પોતપેાતાની શકિત મુજબ રૂપ:નાણું, સૂણું,
For Private And Personal Use Only