________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૪
.
શ્રી જેનધામ પ્રકાશ,
થે સ્વીકાર્યું હતું. તે ઉપરથી તેમના સત્કારને લગતી કેટલીક ખાસ ગોઠવણે કરવામાં આવી હતી. રાત્રીના બરાબર છ કલાકે છડો સ્વારીએ માત્ર રાજકુંવરી શ્રી મનહર કુંવરબાને લઈને દરબારશ્રી પધાર્યા હતા મુળ ડેલીમાં પ્રવેશ કરી મંડપમાં પ્રવેશ કર્યા અગાઉ પોતાની મેળે જ બુટ ઉતાર્યા હતા અને કીનખાપના સુંદર બુટ પહેરવા માટે ધર્યા છતાં તેની જરૂર નહીં જાણીને પિતાના મોજાંથીજ ચલાવી લીધું હતું. મંડપની રચના જોઇને તેમનું દિલ બહુ ખુશી થયું હતું. બાદ દેરાસરમાં પ્રવેશ કરી ચારે બાજુ ફરી અંદર જઈ આવી, ઉપર ચડ્યા હતા. ત્યાં રહીને ખુલી હવાને ઉપભોગ લેતાં દેરાસરના મજબુત બાંધકામના તેઓ સાહેબે બહુ વખાણ કર્યા હતા. ત્યારબાદ બહારના મંડપમાં આવી છેડે વખત ખુરશી પર બીરા
જ્યા હતા. તે વખતે પ્રવીણ ગઆનું ગાયન અને જૈન કન્યાશાળાની બાળકીઓએ ગાયેલાં ગીતો સાંભળી ખુશી થયા હતા. ત્યારબાદ પુષ્પના હાર ગોટા વિગેરેથી તે નામદારની એગ્ય સંભાવના કરવામાં આવી હતી. પ્રાંતે પિતાને આવા શુભ પ્રસંગમાં યાદ કરીને આમંત્રણ કરવા માટે જેન વર્ગને ઘણી સાબાસી આપી તેઓ સ્વસ્થાને પધાર્યા હતા. પિતાની સંપીલી જૈન પ્રજા પ્રત્યે તેમને પ્રતિભાવ આ વખતે મૂર્તિમાન થયેલે ટુરી એ પડતું હતું.
વૈશાખ શુદિ ૧૫ મે રથયાત્રાને વરઘોડે ચડાવવામાં આવ્યો હતો. આ મહા પ્રતિષ્ઠામહોચ્છવનો પ્રસંગ જન વર્ગને ભાવનગર શહેર વસ્યાબાદ પ્રથમજ મળેલો હોવાથી દરબારશ્રી તરફથી તમામ પ્રયાસત મળવાનો હુકમ થયેલો હતો. પ્રાતઃકાળથીજ શ્રાવક શ્રાવિકાઓનો સમુહ દાદાસાહેબમાં એકત્ર થવા માંડયો હતો. બહારની તમામ સડક હાથી, ઘોડા, રથ અને ઘોડાગાડીઓથી ભરચક થઈ ગયેલી હતી. વધેડે બરાબર હલા કલાકે ચાલ શરૂ થયો હતે. જરીનું તથા સાદું નગારું નીશાન, હાથીઓ, ઇંદ્રધ્વજ, ઘેડાગાડીમાં નોબત, કોતલના ઘડાઓ, સાંબેલાઓ, આરબોની બેરખ, પિલીસ, લાવદાન, પાલખી, માને, મેટા પાટ ઉપર નૃત્ય કરનાર છેકરાઓ, દરબારશ્રીના બેડીગાર્ડ, બેંડે, ઢોલ શરણાઈઓ,જિન પ્રતિમા સહિત બનારસી હાદાવાળા હાથી, પુસ્તક લઈને બેઠેલ રૂપાના હોદાવાળો હાથી, ચાંદીની પાલખી, ચાંદીનો રથ અને તેની પાછળ રામણદીવડો તથા સૂવર્ણને રેપ્ય ભય જળ પૂર્ણ કુંભ લઈને ચાલતો સ્ત્રીવર્ગ તેમજ તેની પાછળ જરીના પડદાવાળા સશમિત રથો તથા ઘોડાગાડીઓ વડે આ વરડાની એ
For Private And Personal Use Only