Book Title: Hit shiksha Chattrisi Author(s): Dharmdhurandharsuri Publisher: Shrutprasarak Sabha View full book textPage 6
________________ સ્મૃતિ સરોવરની પાળેથી... ચિ. જીનલનું સ્મરણ મનમાં સતત ઝબકતું રહ્યું છે. સંસારમાં ઋણાનુબંધથી સ્વજન જેવા સંબંધથી બંધાવાનું થાય છે. એ જ સંબંધ ચિ. જીનલ અમારો પુત્ર હતો. થોડા જ સમયમાં ઉત્તમ સંસ્કારોની સુવાસથી પરિવારને મહેકતું બનાવ્યું હતું અને અમારાં હૈયાંમાં નવી નવી આશાઓ જન્માવી હતી. મરાઠીભાષામાં એક એવી કહેવત છે કે सहाण माणुस लाभत नहीं। (સારા માણસો ઝાઝું જીવતાં નથી.) એવું જ અમારા જીનલની બાબતમાં બન્યું. આજે પણ તેનાં સ્મરણોથી ભીનાં ભીનાં અમે જ્ઞાનભક્તિમાં નાના-મોટા લાભ લઈએ છીએ. એ જ રીતે આ સંસ્કારપોષક પુસ્તકમાં લાભ લીધો છે. અને આ સુકૃતનો લાભ તેને પહોંચે તેથી તે પ્રભુશાસનને પામે. તેને તે ગમે, ખૂબ ગમે તેવી ભાવના સાથે – માતા મનીષાબહેન પિતા ભરતભાઈ નગીનદાસ વાડીલાલ પરિવાર શાંતિનગર, અમદાવાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 142