________________
(૧૫૪) લને ગાદીએ બેસાડ્યો. આ રાજાએ પાદશાહને દક્ષિણની ઘણી લડાઈએમાં મદદ કરી હતી. તેને કંવર હઠીસિંગ એક લડાઈમાં મરાયો તેથી તે ઘણે નારાજ થઈ ગ અને રાજપાટ પોતાના કુંવરો વચ્ચે વહેચ આપીને પોતે જેગી થઈ ગયો. તેની પાછી રતલામની ગાદીએ કેશરીસિંહ થયો. પણ ઈ. સ. ૧૧માં તેને તેના ભાઈ પ્રતાપસિંહે મારી નંખાવી પોતે રાજ્યને કબજે લઈ લી. આ ખબર કેશરીસિંહના નાના છોકરા જેસિંહ તેના ભાઈ માનસિંહને આપી. માનસિંહ જે તે વખતે પાદશાહની કચેરીમાં હતો તે પાદશાહી લશ્કર લઈને રતલામ ઉપર ચડી આવ્યો અને પ્રતાપસિંહને હરાવી મારી નાખ્યો.
કેશરીસિંહની પછી રતલામની ગાદીએ માનસિંહ થયો. તેણે પોતાના ભાઈ જેસિંહને એક મોટી જાગીર બક્ષીસ કરી. રાજા માનસિંહ ઈ. સ. ૧૭૪૪માં મરણ પામ્યો. તેની પછી તેને કુંવર પશ્થિસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં મરેઠા લકોએ રાજ્યમાં ઘણે ઉપદ્રવ કરવા માંડ્યો. તે ત્રીસ વરસ રાજ કરી ઈ. સ૧૭૪માં મરણ પામ્યો. તેની પછી તેને કુવર પદમસિંહ ગાદીએ બેઠે. આ રાજાના વખતમાં મરેડા લોક રતલામ ઉપર ચઢી આવ્યા અને રાજાને ખંડણી આપવાની જરૂર પડી. રાજા પદમસિંહ ઈ. સ. ૧૮૦૧માં મરણ પામ્યો. તેની પછી પરબતસિંહ ગાદીપતી થયો. આ રાજાના વખતમાં જસવં. તરાવ હેલકર રતલામને બે વખત લૂટવું. ધારના રાજાએ રતલામ ઉપર ચડાઈ કરી અને બીજા અનેક દુ:ખ પરબતસિંગ ઉપર આવી પડ્યાં પણ આખરે ઈગ્રેજ સરકારે તેને મદદ કરી. પરબતસિંહ ઈ. સ. ૧૮૨૦ માં મરણ પામ્યો. તેની પછી બળવંતસિંહ ગાદીએ બે. તે કાચી ઉ. મરને હતો તેથી રાજ્ય વહિવટ અંગ્રેજ સરકાર તરફથી ચાલતો હતો. ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે રાજા બળવંતસિંહે ઇગ્રેજની સારી
કરી બજાવી હતી. તે ઈ. સ. ૧૮૫૮માં અપુત્ર મરણ પામ્યો. તેની પછી ભરવસિંહ ગાદીએ બેઠે. આ રાજા રાજ્ય ચલાવવાને ઘણો અશક્ત હતો. તેણે રાજ્યની કુલ સત્તા પોતાના દિવાનને સેંપી. આ દિવાને યિતને ઘણું પીડી. આની રાજાને ખબર પડવાથી તેણે તેનાથી મુક્ત થવા પ્રયત્ન કરવા માંડ્યો. એટલામાં તે ઈ. સ. ૧૮૬૪ માં મરણ પામ્યો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com