Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 274
________________ (૨૭). સલાહ કરી. આ સલાહથી અંગ્રેજ સરકારે તેનું રક્ષણ કરવા કબૂલ કર્યું. જસવંતસિંગ ઈ. સ. ૧૮૪૦માં મરણ પામ્યો. તેની પછી તેને છોકરો દેવેન્દ્રસિંગ ગાદીએ બેઠા. આ રાજા સલાહની સરતો મુજબ વી નહિ અને ઇગ્રેજને ઈ. સ. ૧૮૪૫ માં શીખ લેક સાથે લડાઈ થઈ ત્યારે તે શીખ લોકને પક્ષ કરી ઈગ્રેજ સામે લડ્યો. આ માટે અંગ્રેજ સરકારે તેને પદભ્રષ્ટ કર્યો અને રૂ૫૦૦૦૦)નું પેન્સન બાંધી આપ્યું. અને તેના મુલકનો ચોથો ભાગ લઈને પતઆલા અને ફરીદકોટના રાજાને સરખી રીતે વહેંચી આપો. અને બાકીના ત્રણ ભાગ તેના મોટા છોકરા ભરપુરસિંગને આપો અને તેને રાજા તરિકે કબૂલ કર્યો. રાજા ભરપુરે ઈ. સ. ૧૮૫૭ના બળવા વખતે ઇંગ્રેજ સરકારની ઘણું અગત્યની નોકરી બજાવી. આ નોકરીના બદલામાં અંગ્રેજ સરકારે તેને ૩૧૦૬૦૦૦ ની ઉપજને જજહાર પ્રગણાનો મુલક બક્ષિસ આપો અને ભયના વખતમાં તેની દીવાની ફોજદારીનો હક ઈગ્રેજ સરકારને પવો એવી સરત કરી હતી. ઈ. સ. ૧૮૬૦માં તેને એક સનંદ કરી આપવામાં આવી હતી. આ સનંદથી અંગ્રેજ સરકારને તેનું દેવું હતું તેના બદલામાં કેટલાક મુલુક આપ્યો. ઈ. સ. ૧૮૬૨માં તેને એક બીજી સનંદ કરી આપવામાં આવી; તેથી તેને દત્તક લેવાનો હક મળ્યો. વળી ઈગ્રેજ સરકારે તેની પાસેથી ૩૯૫૦૫૦૦ નજરાણાના લઈને જજહારના મુલકમાંનાં કેનેડ અને બડવાનમાં પ્રગણું રાજાને આપ્યાં. સજા ભરપુરસિંગ ઈ. સ. ૧૮૬૩ના નવેમ્બર મહિનામાં મરણ પામ્યો. તેમને કંઈ વારસ નહિ હેવાથી તેમની પાછળ તેમને નાનો ભાઈ ભગવાનસિંગ ગાદીએ બેઠે. પણ પછીથી એવી ગપ ઉડી કે મયત રાજાને ઝેર દેવામાં આવ્યું હતું. આ બાબતની તપાસ કરવાને ઈગ્રેજ સરકારે એક છગ્રેજ અમલદારને, પતી આલાના મહારાજાને અને ઝીંદના મહારાજાને નિમ્યા. આ બાબતને તપાસ કરતાં એમ માલમ પડ્યું કે રાજાને ઝેર છેવામાં આવ્યું નહોતું. તે ઈગ્રેજ સરકારનો એક નમકહલાલ દોસ્ત હતો. તે સલાહ સંપથી રાજ્ય કરીને ઈ. સ. ૧૮૭૧માં મરણ પામ્યો. તેને કંઈ વારસ નહિ હેવાથી તેનો રિનો સગો હીરસિંગ ગાદીએ બેઠે. તેને જન્મ ઈ. સ. ૧૮૪૩માં થયો હતો. હીઝહાઇનેસ રાજા હરસિંગ મહેન્દ્ર બહાદુર પ્રીન્સઓફિસને માન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320