Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 298
________________ (૨૧) ૧૮૦૫ ના ડિસેમ્બરની તા. ર૩મીએ કલકતિ પ્રીન્સ ઓફ વેસને મળવા ગયા હતા. બીજે દિવસે દેશી રાજાને આવકાર દેવાને જે સભા કરાવી હતી તેમાં તેમને તેડાવ્યા હતા. તા. ૫ મી જાન્યુઆરી સને ૧૮૧ના રોજ પ્રીન્સફિલ્મ કાશી પધાર્યા અને રાજાને કિલ્લો જોયો અને રાજાએ જે આવકાર દા તેથી ઘણા ખુશી થયા. હીઝહાઇનેસ મહારાજાને ઈ.સ. ૧૮૭૭ના જાન્યુઆરીની પહેલી તારીખે જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો હતો ત્યાં માનવંત સ્ટાફ ઇડીઆ ગ્રેન્ડકમાન્ડર બનાવ્યા. મહારાજાને તોપનું માન મળે છે. તેમણે નારાયણને દતક લીધા છે. અહિના સજાને દત્તકની સનંદ મળેલી છે. તેહરિ (ગઢવાડ). આ રાજ્ય હિમાલય પર્વતમાં છે. હિંદુસ્તાનના દક્ષિણ ઉતાર તરફ સીમલાના પહાડમાં ડુંગરી સંસ્થાને છે તેનાથી અગ્નિકોણ તરફ છે. જો કે ગઢવાળ પ્રાંતમાં બેહરી સંસ્થાનના રજપુત રાજા સિવાય બીજી કેટલીક નાની જગી છે અને કુલ ક્ષેત્રફળ ૪૧૮૮ ચોરસ જમીન રર૪ ગામ તથા વસ્તી ૨૦૦૦૦૦ (બે લાખ) માણસની અને વારસીક ઉપજ સુમારે ૮૦૦૦૦ છે તો પણ તે બધા જાગીદાશે તેહરીના રાજાના તાબેદાર જેવા છે. દેશનું સ્વરૂપ–આ દેશ હિમાલય ઉપર હોવાથી કેવળ પર્વત અને ઝાડીથી ભરેલો છે. નદીઓ ગંગા અને જમુના એ મુખ્ય છે. તેમનાં મુળ હિમાલયમાં છે. તે આ મુલકમાં થઈને દક્ષિણ તરફ જાય છે. હિમાલયમાંના ઊંચા ઊંચા ડુંગરોમાંના કેટલાક આ દેશમાં છે. હવા પણ ઠંડીછે. તોપણ ઉત્તર ભાગની સારી અને દક્ષિણ તરફનીરોગીષ્ટ છે. ડુંગરની ખીણો અને કેટલાક સપાટ ભાગની જમીન ઘણી રસાળ તથા તેમાં ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, જવ, ડાંગર, શેરડી, કપાસ, તમાક અને ગળી વિગેરેની નિપજ થાય છે. દેશમાં દેવદાર, સાલ વૃક્ષ, એકવૃક્ષ અને તે શિવાય બીજી ઘણી જાતનાં ઝાડ થાય છે. જનાવરમાં વાવ, રીંછ, વાંદરા, સાબર અને હરણ વિગેરે પણ જાતનાં હોય છે. ગામ પશુમાં બળદ, ભેંશે, ગાયો અને બા વિગેરે હેયો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320