________________
(૩૦૦) નને પણ અદેખાઈ ઉપજી અને તે અંગ્રેજી યિતને પકડી ગુલામ તરીકે વેચવા લાગ્યો. ઈ. સ. ૧૮૪૯માં ડાકટર ટુકર અને ડાઉટર કેપબેલ જે દાર્જિલીંગના સુપ્રીટેન્ડેન્ટ હતા તે સરકારની રજાથી સિમિમાં ગયા; પણ તેમને પકડીને કેદ કર્યો અને ડોક્ટર કેપબેલને, જે ગુનેગારો પકડવા હતા તેમના ઉપરથી હક ઉઠાવવા અને જે ગુલામ નાશી ગયા હતા તેમને છોડી દેવા વિશે દિવાન જે કરે તે કબુલ કરવાને અને આ સરતો સરકાર કબુલ કરે ત્યાં સુધી તેને ત્યાં રહેવાની જરૂર પાડી. આની ગવરનરજનરલને તરત ખબર મળવાથી તેણે રાજાને ખબર આપી કે તમારી એક પણ સરત કબુલ કરવામાં આવશે નહિ અને ડોકટર કેપબેલ ને છેકટર કરને કંઈ ઈજા થશે તો તેને જવાબ આપવું પડશે. આથી રાજાએ બને તે બંને કેદીઓને કંઈ પણ ઈજા કર્યા વગર ઈ. સ. ૧૮૪૯ના ડિસેમ્બરની તા. ર૯મીએ છૂટા કર્યો. ઈ. સ. ૧૮૫૦ના ફેબ્રુઆરી મહિનામાં સિકિમના રાજા સામે લડાઈ કરી. આથી રાજાને દિવાનને બરતરફ કરવાની જરૂર પડી અને અંગ્રેજસરકારે દર વરસે ૩૬૦૦૦) આપવાના બંધ કર્યા અને સિકિમ તીરાઈ તેમજ રામમનદી, મોટી રણજીતનદી અને ટીસ્ટાનદી અને નેપાળની હદ વચ્ચેના સિક્કિમના ડુંગર અંગ્રેજી રાજ્ય સાથે જોડી દીધા. આ પછી નવ વરસ સુધી રાજા જોડે સલાહ રહી; પણ બરતરફ થએલા દીવાને પોતાની સ્ત્રી જે રાજાની અનારસ દીકરી હતી તેને દાજિલીંગના પહાડી મુલકમાંથી અને તેને આસપાસના મુલકમાંથી ઈગ્રેજી રિયતને પકડી ગુલામ તરીકે વેચવાની રીત જરૂ રાખવાને ઉશકેરી. ઈ. સ. ૧૮૬૦ની અંદર આ બાબતના બે કેસ ઈગ્રેજસરકાર પાસે ગયા અને તેમને છોડાવવાને જે પ્રયત્ન કરવામાં આવ્યા તે નિષ્ફળ ગયા તેથી ગવરનર જનરલે રામમનદીની ઉત્તરે આવેલો મુલક અને મોટી રણછતની પશ્ચિમે આવેલા મુલક રાજા પાસેથી લઈ લેવાને અને તે ગુનેગારોને પાછા સેપે નહિ ત્યાં સુધી તે રાખવાનો ઠરાવ કર્યો.
ઈ. સ. ૧૮૬૦ના નવેમ્બર માસમાં દાજિલાંગના સુપ્રીટેન્ડરે રામમનદી ઓળંગી પણ તેને પાછા હઠવાની જરૂર પડી તેથી ફિટેન્ટ, કલગોબર અને આનરેબલ આ ઈડનને એક ભારે લશ્કર લઈ મોકલ્યા. તેઓ ટેસ્ટાનદી સુધી ગયા; પણ હીઝએક્ષેલન્સી મહારાજા સિ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com