________________
(૩૦૨) તે પણ બ્રહ્મપુત્રાને મળે છે. આ નદીઓથી પાણીની આવવાની સારી છે. જમીન તથા નિપજ-આ દેશની અગ્નિકોણ તરફનો ભાગ ઘણે - સાળ છે. તેમાં ડાંગર, ઘઉં, જવ, કઠોળ, તલ, દીવેલી, કપાસ, તમાકુ, ગળી અને ખસખસના છોડ થાય છે. હવા સાધારણ ભીનાશવાળી છે ત• થા તે સુખદાયક છે. જનાવર–ઉત્તર ભાગના રાનમાં ગેંડા, વાઘ, રીંછ, ચીત્રા, વનર્ભશે, વનપાડા, રાની આખલા, સાબર, હરણ, દીપાં, કુકર, વાંદરાં વિગેરે છે. વસ્તીના જનાવરમાં ઘોડા, બળદ, ગાય, ભેસ, પાડા, બકરા વિગેરે હોય છે. લોક ઘણું કરીને હિંદુ તથા મુસલમાન છે તથા તે લાંબા ચોડા અને બળવાન હોય છે. સુપડતાઈ તેમનામાં છેજ નહિ. મુખ્ય શહેર બહાર. એ આ રાજના ઇશાન કોણમાં રાજધાનીનું શહેર છે. તેમાં રાજા રહે છે. ઈસ્ટ ઈડીઆ રેલવે લાઇન ઉપરના રાજમહાલ રેલવે સ્ટેસનથી આશરે ૧૨૫ માઈલને છેટે બહાર છે.
ઇતિહાસ–એક એવી કહેવત ચાલે છે કે હા નામનો માણસ કુચબિહારના રાજ્યની સ્થાપનાર હતો. પણ બીજી એક એવી કહેવત ચાલે છે કે કુચબિહારના રાજકર્તા હરીઆના વંશજો છે આ બંને કહેવતમાં હીરા અને છ નામની બે યુવતીઓ વિશેની વાત છે જેમાંની એક મુજબ તે બે બહેનો હતી અને બીજી કહેવત મુજબ તે કોઈ એક માણસની સ્ત્રીઓ હતી. એમાંની એક જીરાને કેટલાક મુલક મળ્યો હતો અને બીજી હીરા ઘણી ખુબસુરત હતી તેથી સિવ તેની સાથે પારમાં પડ્યો. આથી કરીને તેને વિશુ અથવા બીસવાસિંગ નામનો કુંવર થશે. આ કુંવર કુચબિહારનો પહેલો રાજા હતો. કુચબિહારના રાજકે પોતાના નામ સાથે નારાયણ એવું નામ લખે છે. સાધારણ લોકો જેમણે ઇસ્માલનો ધર્મ પાળ્યો નથી તેઓ પોતાને રાજવંશી કહેવડાવે છે. આ વંશમાં સર્વથી મોટો રાજા વીસુસીંગને છેક નરનારણ હતો. તે ઇ.સ. ૧૫૫માં રાજ કરતો હતો. તેણે કામ રૂપનો સઘળો મુલક જીતી લી. છે, અને આસામમાં કેટલાંક દેવળ બંધાવ્યાં, જેનાં ખંડેર હજુ સુધી માલમ પડે છે. તેણે ભુતાનના દેબ રાજને ખંડણી આપવાની જરૂર પડી, અને બીજા કેટલાક મુલક જીતી પોતાની સત્તા વધારી. નરનારાયણે પોન તાના રાજ્યના ભાગ પાડી પોતાના ભાઈને વહેંચી આપ્યા હતા, અને હજુ સુધી તેના વંશને આસામમાં પૈસાદાર જમીનદારો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com