Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 304
________________ (૨૯૭) પડેલુંછે. કોનનો ફાંટો દક્ષિણમાં ૧૦૦ માઇલ ગયા પછી બ્રહ્મપુત્રાને જઈ મળેછે. પછીથી પાછા કોનઈ કાંટા અગ્નિકોણમાં ૭૦ માલ ગયા પછી બ્રહ્મપુત્રાને મળેછે. (૭) તીસ્તા એ મોટી નદી સિકિમદેશમાંથી સ્મા ઈલાકામાં માવેછે. તે ધણા જીલ્લામાં પસાર થઇને મહેદ્રગ જા માગળ બ્રહ્મપુત્રને મળેછે. (ર) ભાગીરથી મા નદી તીખેટમાંથી ઉત્તપન થઈ ગાજીપુર જીલ્લો પસાર કરીને મા ઈલાકાના ચાસાં ગામ પાસે માવીછે. તેને ત્યાંથી ૭૦ માઇલ ગયા પછી વાળ્યકોણ તરકુથી ધોધરા અને સરયુ નામની નદીએ માવી મળેછે. ધોધરાનો સંગમ થયા પછી આ નદી ખગાળા ઈલાકામાં પ્રવેશ કરેછે. ત્યાંથી અગ્નિકોણે ૨૦ માઇલ ગયા પછી તેને શોણભદ્રા નામની નદી મળેછે અને ત્યાંથી વીશ માઇલ ગયા પછી ગદકી તેને ઉગમણે પાસે મળેછે. અહીંથી ૧૬૦ માઇલ આગળ ગયા પછી તેને કાસીમને કાસીકી નદી મળેછે. ભાગીરથીનો મોટા પ્રવાશ કાસીનદી તેને મળેછે તે ઠેકાણેથી થાયછે. અહીથી થોડે દુર ગયા પછી ભાગીરથીના કેટલાક ફાંટા થાયછે. કાસીના સંગમથી થોડે દુર ભાગીરથીના ખે કાંટા થાયછે; તેમાંનો માથમણા કાંટો ભાગીરથીના નામથી ઓળખાયછે અને ઉગમણી પાસાનો કાંટો પદ્માના નામથી ઓળખાયછે. આા ફાંટાના ખાથમણી પાસાના ફાંટાને હિંદુલોક પવિત્ર માનેછે. પદ્મા નામના કાંટાને ત્યાંથી ૭૦ માઇલ ગયા ૫છી જલિંગ નામનો કાંટા છુટેછે. આ કાંટા માગળ જતાં ભાગીરથી નામના કાંટાને મળેછે. પછીથી આ બે ફાંટા એકઠા થઈ જાયછે અને તે હુગલી નદીના નામથી ઓળખાયછે. તે કલકત્તા પાસે થઈ સાગરના ગેટ પાસે ખગાળાના ઉપસાગરને મળેછે. • પદ્માને જંલિંગ નામનો કાંટા છુટયોછે, ત્યાંથી ૧૦૦ માઈલ ગયા પછી તે બ્રહ્મપુત્રાના કોનઈ નામના એક કાંટાને બીજો ફાંટા છુટયોછે તેને મળી તે ૧૫૦ માઇલ ગયા પછી બંગાળાના ઉપસાગરને મળેછે, આ સિવાય આ ઇલાકામાં ખીજી કેટલીક નાની નદીઓછે. નિપજ—કપાસ, ગળી, તમાકુ, કસુખેા, ખસખસ, શેરડી, મીંડી, ચોખા, સહુ વિગરેનીછે. અહીં લોકને ખાવાનું મુખ્ય ધાન્ય ચોખાછે. અહી પણ ખાજરી તે જારના પણ પાક થાયછે જનાવર—હાથી, વાધ, ધેડા, રીંછ, વનભેંસ, સાબર, હરણ દીપડાં, વિગેરે ધાતકી જનાવરો જંગલમાં માલમ પડેછે. ૩૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320